________________
[૨૧૫
શતક-૩નું ઉદ્દેશક–૧] નવા સેનાના સુંદર વિચિત્ર અને ચંચળ કુંડલેથી ગાલેને ઝગમગાવત દશે દિશાઓને પ્રકાશિત કરતો ઈશાન કલ્પમાં, ઈશાનાવત સક વિમાનમાં દેવદ્ધિને અનુભવતે, જે દિશામાંથી પ્રકટ હતું, તે જ દિશામાં પાછો ચાલ્યા ગયે.
આ વખતે ગૌતમે મહાવીર સ્વામીને વાંદી–નમી ભગવાનને પૂછ્યું. “ઈશાનેન્દ્રની તે દિવ્યત્રદ્ધિ કયાં ગઈ ? અને કયાં પેસી ગઈ ?”
ભગવાને કહ્યું- તે શરીરમા ગઈ અને શરીરમાં પેસી ગઈ બુક કા ૩૯ સુધર્મા સભામા ઈશાન નામના સિહાસન પર બેઠેલા ઈશાનેન્દ્ર પોતાનો દિવ્ય–વૈભવ ભોગવી રહ્યા છે જેઓ ૮ હજાર સામાનિક દેવ, ચાર કપાળ, આઠ ઈન્દ્રાણી, સાત સેના, સાત સેનાપતિ, ત્રણ લાખ બત્રીસ હજાર અગરક્ષક દેવ આદિ બીજા ઘણું દેવ દેવીઓ ઉપર આધિપત્ય ભોગવે છે એક સમયે પોતાના - અવધિજ્ઞાનથી ઈન્ડે ભગવાન મહાવીર સ્વામીને જોયા અને આસનથી નીચે ઉતરીને સાત-આઠ પગલા ભગવાન જે દિશામાં હતા તે તરફ ગયા અને ભગવાનને વાઘા. ત્યારપછી પોતાના આભિગિક દેવોને બોલાવીને આજ્ઞા આપતા કહે છે કે “હું ભગવાન મહાવીર સ્વામીને વન્દન કરવા માટે જાઉ છું” તો તમે પણ મારી સાથે ચાલે અને આપણું પરિવારને પણ ખબર આપે પછી લાખ યજન પ્રમાણ વાલ વિમાનમાં બેસીને, તથા નંદીશ્વર દ્વીપમાં તે વિમાનને સંકેલીને ઈન્દ્ર મહારાજ પે તાના પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા અને ભગવાનને ત્રણ પ્રદિક્ષણ દઈને પર્યુંપાસના કરી ધર્મદેશના સાભલ્યા પછી ઇન્દ્ર અત્યન્ત ભક્તિ ભાવે ભગવાનને કહ્યું કે હે