________________
૨૧૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહધણ અઠ્ઠાવીસ લાખ વિમાનને ઉપરી ઈશાને સ્વચ્છ વરને ધારણ કરી માળાથી શણગારેલા મુકુટને માથે મૂકી, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશિખ, પૂર્ણ, જળકાંત, અમિત, વિલંબ અને ઘપ છે. ત્યારે ઉત્તરાધિપતિઓ, બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસહ, અનિમણવ, વસિષ, જલપ્રભ, અમિતવાન પ્રભ જન તથા મહાઘોપ છે.
બંતરેન્ટો પણ પરિવાર સહિત જાણવા આમાં પણ દાક્ષિણાત્ય અને ઉત્તર ભાગમાં વ્યતાના ઈન્ટો અનુક્રમે કાળ-મહાકાળ, ગુરૂપ પ્રતિરૂપ, પૂર્ણભદ-મણિભદ, ભીમ-મહાભીમ, કિન્નર-કિપુ, પુરુષ મહાપુરુષ, અતિકાય-મહાકાય, ગીતરતિ ગીતયશા છે આ પ્રમાણે
તિષ્ક માટે પણ જાણી લેવું - દેવેન્દ્ર શુક્રને માટે આ પ્રશ્નોત્તરે છે, જમ્બુદ્વીપના મેરુપર્વતની સમતલભૂમિથી ૮૦૦ એજન ઉપર ગયા પછી સૂર્યની રાજધાની છે, ત્યાંથી ૮૦ જન ચન્દ્રદેવની રાજધાની છે, ત્યાંથી ર૦ જનના. અંતરમાં ગ્રહો-નક્ષત્રો અને તારાઓના વિમાનો છે ત્યાંથી પણ અસંખ્યય જન ઉપર સૌધર્મ દેવલોક છે તે ધનોદધિના આધારે છે. ત્યાં ૩૨ લાખ વિમાન છે જે ગોળ ત્રિકેણ, અને સમરસ છે, વર્ણ કાળા નીલા, લહિત, હાલિક અને પેલા હોય છે ગધે સુગન્ધવાલા અને સ્પર્શે કોમળ હોય છે તેમને ભવધારણીય અને ઉત્તરવેશ્યિ એમ બે શરીર હોય છેઆગળના અસંખ્ય ભાગથી યાવત, સાત હાથ સુધીનું શરીર ભવધારશયની અપેક્ષાએ સમજવું જ્યારે અાંગળના અસખ્યાત ભાગથી એક લાખ યોજન સુધીનું શરીર ઉત્તર ક્રિય સબધી જાણવું. તેને ૮૪ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયસ્ત્રિ શક દેવ ૪ લોકપાળ (સમયમ–વરૂણ-કુબેર) ૭ સેના અને છ સેનાપતિ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવ, આઠ પટ્ટરાણી; અને અધમ, નામની સભા છે. '