________________
શતક-૩નું ઉદ્દેશક-૧]
ર૧૩ 'નિકળી વિહરતા રાજગૃહ પધારે છે. આ વખતે હાથમાં શૂળને ધારણ કરનાર અને બળદના વાહનેવાળ લેકના ઉત્તરાર્ધનો
લેપાલ દેવની તથા તેમની પટ્ટરાણીઓ માટે પણ જાણવુ. વૈક્રિય સમુઘાતમા વૈક્રિય પુદગળાજ કામે આવે છે ત્યારે વજી, વૈય, લેહિતાક્ષ, મસાગલા વગેરે રત્નો ઔદારિક હોય છે, તે વૈક્રિય સમુદ્યામાં શી રીતે કામ આવે ? ટીકાકાર આ વાતને નિર્ણય આપે છે કે વૈક્તિ સમુદ્દઘાતમા જે પુગળે લેવાય છે તે રત્નોના જેવાજ સારવાલા હોય છે.
ભગવાન મહાવીરસ્વામીના ત્રીજા ગણધર ગૌતમ ગોત્રના ઈન્દ્રભૂતિના નાનાભાઈ ૪૨મા વર્ષે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષિત થાય છે ૧૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. ૧૮ વર્ષ કેવળી પર્યાય પાલે છે અને જન્મથી ૭૦મા વર્ષે મોક્ષમા જાય છે, તે દેવાધિદેવને વૈરચનરાજ-બલિ ઈન્દ્રની ઋદ્ધિ માટે પ્રશ્ન કરે છે અને ભવાન કહે છે કે તેમના મેરૂપર્વતની ઉત્તર દિશાએ ૩૦ લાખ આવાસો છે, ૬૦ હજાર સામાનિક દેવ છે, બીજા પણ ઘણા દેવ તથા દેવીઓ ઉપર તેમનુ આધિપત્ય છે વિદુર્વણ શક્તિમાં અમરેન્દ્ર કરતા પણ અધિક છે.
નાગકુમારને ઈન્દ્ર ધરણેન્દ્ર મોટી ઋદ્ધિવાળા તથા શક્તિવાલે છે દાક્ષિણાત્ય ધરણેન્દ્રનાં આધિપત્યમાં ૪૪ લાખ ભવન, છ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયસ્ત્રિશક દેવ, ૪ લોકપાલ પરિવાર સહિત ૬ અગ્રહિતીઓ, ૩ સભા, ૭ પ્રકારનું સૈન્ય, ૭ સેનાપતિ, ૨૪ હજાર આત્મરક્ષક દેવો, અને બીજા પણ ઘણા દાક્ષિણાત્ય દેવો તથા દેવીઓ છે
આ પ્રમાણે બીજા ભવનપતિઓ માટે પણ જાણવુ. મેરૂપર્વતની દક્ષિણ દિશા તરફ વનસ્પતિઓના ઈન્દ્રો અનુક્રમે ચમર,