________________
શતક-૩ ઉદ્દેશક-૧]
૨૧૧
દેવેા, ઇશાનેન્દ્ર, ભગવાનના શિષ્ય કુરુદત્તપુત્ર કે જેએ નિરતર અઠ્ઠમ અઠ્ઠમના પારણે આંખીલ, તપવડે આત્માને ભાવતા આતાપના લેના છ માસ સાધુપણું પાળી પંદર દિવસની સલેખના વડે આત્માને સયાજી, ત્રીસ ટક અનશન પાળી, સમાધિપૂર્ણાંક કાળ કરી ઈશાનકલ્પમાં ઈશાનેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા. તેના સંબધી પ્રશ્ન થયેલ છે.
એ પ્રમાણે સનન્કુમાર સામાનિક દેવે, ત્રાયસ્ત્રિ શક દેવે, લેકપાલા અને પટ્ટરાણીએ, એ જ પ્રમાણે માહેન્દ્ર, બ્રાલેક, લાંતક, મહાશુદ્ર, સહસ્રાર, પ્રાણત અને અચ્યુતના દેવેની વિષુવણા શક્તિ સ`ખ ધી વન છે. ૩૮
*
મૈં ૩૮ ત્રીજા શતકના પહેલા ઉદેશાના પ્રશ્નકર્તા અગ્નિભૂતિ’ નામના ખીજા ગણધર છે. જે મગધદેશના ગોબર’ ગામમા ગૌતમ ગેત્રીય શ્રી વસુભૂતિ બ્રાહ્મણને ત્યા પૃથ્વીદેવીની કુક્ષિ કૃતિકા નક્ષત્રમા જન્મ્યા હતા વેદ-વેદાત આદિ ૧૪ વિદ્યાઓના ૫ રગામી ન્હાવાની સાથે ૫૦૦ શિષ્યેાના ગુરૂ હતાં એક દિવસે સામિલ નામના વિષે આર્ ભેલા મેટા યજ્ઞમા પધાર્યા હતા, તે સમયે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા દેવાએ રચેલ સમવસણમાં વિરાજિત ભગવાન મહાવીરસ્વામીને પરાજિત કરવા માટે પેાતાના ભાઈ ઇન્દ્રભૂતિ ગયા હતા, પણ બન્યુ તેનાથી વિપરીત એટલે ભૂતિએ મહાવીરસ્વામીનુ શરણ સ્વીકાર્યું આ વાત સાંભલીને અગ્નિભૂતિ પણ ભગવાન પામે આવ્યા અને શ કા સમાધાન પછી તે ૫શુ અ તેવાસી બન્યા તે સમયે તેમની ઉમ્ર ૪૬ વર્ષની હતી. અને ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે રહીને જન્મથી ૫૮મા વર્ષે કેવળજ્ઞાનના મોલિક બન્યા હતા, ૧૬ વર્ષ સુધી કેવળીપર્યાયમા રહ્યા તે છ૮ વર્ષે આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમ! ગયા છે
41