________________
૨૧૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ શરૂઆત ચમરથી કરવામાં આવી છે. એટલે કે-અમરની ઋદ્ધિ, કાંતિ, બળ, કીર્તિ, સુખ, પ્રભાવ અને વિક્ર્વણ શક્તિ સંબંધી ભગવાનને પૂછાયું છે. ભગવાને તે સંબંધી વર્ણન
તે પછી અમરના સામાનિક દે, ત્રાયશ્ચિંશક દેવે અને ચમરની પટ્ટરાણીઓ સંબંધી તે જ પ્રશ્નો છે.
' , અહિ એ વાત વિશેષ છે કે–અગ્નિભૂતિએ ભગવાન પાસેથી આના જવાબ સાંભળ્યા પછી તેમણે વાયુભૂતિને કહ્યું છે. વાયુભૂતિને એ વાતની શ્રદ્ધા બેસતી નથી. પછી તેમણે ભગવાનને સ્વયં પૂછીને ખાત્રી કરી છે.
આ પછી ત્રીજા ગણધર વાયુભૂતિએ વિરેચનેન્દ્ર, નાગકુમારનો ઈન્દ્ર ધરણ, સ્વનિતકુમારે, વાન તરે અને તિષિકે સંબંધી પ્રશ્નો છે
દેવો સંબંધીના આ પ્રશ્નોમાં દક્ષિણ દિશાના ઈન્દ્રો માટે અગ્નિભૂતિએ પ્રશ્નો કર્યા છે, જ્યારે ઉત્તરદિશાના ઈન્દ્રો માટે વાયુભૂતિએ પૂછ્યા છે.
અગ્નિભૂતિએ શક્રેન્દ્ર સબંધી ઉપરની બાબતોના પ્રશ્નો પૂછયા પછી ભગવાનના શિષ્ય તિબ્બક, કે જેઓ છઠે છઠની તપસ્યા પૂર્વક આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણું પાળીમાસિક સ લેખના પૂર્વક આત્માને સજી, સાઠ ટકનું અનશન પાળીને કાળ કરી સૌધર્મકપમાં દેવેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા તેમની ઋદ્ધિ અને વિક્ર્વ શક્તિ વગેરે સંબધી પૂછ્યું છે આ એકજ નહિ, પરંતુ બાકીના સામાનિક