________________
૨૦૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
જોવાને ઉલ્લાસ હતો, ખેમાં આતુરતા હતી, કાનમાં -ભગવાનની વાણી સાંભળવાની તીવ્ર ઝખના હતી. હાથ જેડાયેલા હતાં. પગ ગતિ માટે તૈયાર હતાં, આ પ્રમાણે તે બધા ભાવુકે મોટા સામૈયા સાથે ગામની બહાર આવ્યા અને અરિહંતના સમવસરણને જોતાં જ નમી પડ્યાં. નાભી -સુધીના શરીર ઝુકી ગયા. અને શ્રદ્ધાપૂર્વક સમવસરણમા આવીને ત્રણ પ્રદિક્ષણા કરીને ગ્ય સ્થાને બેઠા. સૌની આંખો ભગવાન ઉપર હતી કાને ભગવાનના દિપદેશને સાભળવા તત્પર હતાં. શ્રદ્ધાથી પરિપૂરિત હૃદય હતું. આત્માને પરમાત્મપદે પહોંચાડવાની ભાવના હતી.
ભગવાન બેલ્યા કે “હે ભાગ્યશાલિઓ લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે સંવર છે, નિર્જ છે અને મોક્ષ છે.”
જીવનભરમાં અને ભવભ્રમણ કરતા સૌ પ્રથમ જ જાણે ! -આ શબ્દો કાને પડ્યા તથા સૌના મનરૂપી મેર નાચવા -લાગ્યાં, જીવનમાં નવી ચેતના આવી અને જાણે ભવભ્રમણાને આંટો સફળ થયો એમ અનુભવાયું કેટલાક ભાવુકે પ્રવજ્યાના માગે આવ્યા, તે કેઈએ સમ્યક્ત્વ વ્રત આદિ બાર વતે યથા,
ગ્ય સ્વીકાર્યા છે અને ફરી ફરી ભગવાનને વાદ્યા તથા સ્વસ્થાને જવા માટે ઉભા થયાં ઉલ્લસિત થયેલા ભાવ મનથી સૌ એક અવાજે આ પ્રમાણે છેલ્યા
અરિહંત દેવેનું અમને શરણ હેજે સિદ્ધ ભગવતેનું અમને શરણ હેજે જૈન ધર્મનું અમને શરણ હેજો.. ' અને મુનિભગવતેનું અમોને શરણ જેહે,