________________
૨૦૦
ભગવતીનૃત્ર સારક ગ્રહ
અને ગમે તેના તત્ત્વજ્ઞાનને જાણવા માત્રથી મેક્ષ નથી પણુ ભવશત્રુઓને જીતવાથી જ મેક્ષ છે.” મહાવીર સ્વામીના સંયમને સાધક દિન પ્રતિદિન શુદ્ધ લેશ્યાવાલા એટલા માટે થતા જાય છે કે તેને સર્વ જીવા સાથે મૈત્રીભાવ કેળવવાની અભ્યાસિતા પ્રાપ્ત થઈ છે.
(૨) અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનધારી–જ્ઞાન એ જાતના છે. એક ક્ષાયેાપશમિક અને ખીજું ક્ષાયિક. પહેલામાં કાઁવરણે છે, તેની અસર છે, અને કદાચ તે અસર વધતી જાય તે જ્ઞાની થયા પછી પણ સંસારની માયા-પરિગ્રહ કોધ અને કામની ભાવના વધતાં તેનું જ્ઞાન કેવળ ખાહ્યાડ પર રૂપે જ રહેશે, જ્યારે ખીજા ક્ષાયિક જ્ઞાનમા સંપૂર્ણ કમ્ મેલ ધાવાઈ જવાના કારણે એક પણ ખરામ અસર રહેવા પામતી નથી ભગવાન મહાવીર સ્વામી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક જ્ઞાન તથા દનને ધરનારા છે.
(૨૨) વિગત છદ્મસ્થ ભાવ-એટલે ચાલ્યુ' ગયુ છે છદ્મશત્ન-દૃ નવકર્માંના આવરણા જેના તે ભગવાન હેાય છે. જ્યાં સુધી જીવમાં શાહ્ય અર્થાત્ કર્માંના આવરણા હેાય છે ત્યાં સુધી તેના જન્મ અને મરણના ફેરા મટતાં નથી. ત્યારે જ તે તેમને પુનઃ પુનઃ અવતાર (જન્મ ધારણ કરવા પડે છે. પરન્તુ રાગ-દ્વેષ વગેરેને સર્વથા નાશ કરવાથી છદ્મસ્થભાવ રહેતા નથી
(૨૩) જિન–રાગ-દ્વેષાદ્રિ અંતરગ શત્રુએને જેમણે પેાતાના જીવનમાંથી કાઢી મૂકયા છે, તે જિન કહેવાય છે. આદ્ય શત્રુને જીતવા ઘણા સરળ છે પણ ભાવ શત્રુઓને જીતવાં એજ ખરી તપશ્ચર્યાં છે. જે અત્યન્ત કહેણુ માર્ગ છે,