________________
શતક-૩ સંપાદકનું પૂરવચન
૧૯] (૧૭) ધર્મદેશક-યુતચારિત્રરૂપી ધર્મના ઉપદેશક છે.
(૧૮) ધર્મદાયક-સંસારમાં હીરા-મોતી–સુવર્ણ–ચાંદી અને સત્તાસ્થાનો તે દેવાવાલા ઘણા છે, પણ થતચારિત્રરૂપી ધર્મ દેનાર તીર્થકર દેવે જ હોય છે. ચારિત્રને અથ આ પ્રમાણે છે “જ્યાં નવા પાપોના દ્વાર સર્વથા બંધ થાય અને જૂના પાપ પ્રતિ ક્ષણે ધોવાતાં જાય.”
પૃથ્વી-પાણી–અગ્નિ–વાયુ અને વનસ્પતિમાં જીવે છે, તે માટે સાધુને તેનો ઉપયોગ થઈ શકે જ નહી સાધુને સ્નાન કરવાનું હોતું નથી. પુષ્પમાળાઓનું પરિધાન સાધુતાને કલંક લગાડનાર છે હાથે સેઈ બનાવીને આરોગવામાં પ્રત્યક્ષ રૂપે
ગ્નના જવાની તથા જીભ ઈન્દ્રિયની લોલુપતા છે પંખે હાથમાં લઈને હવા ખાવી તે ગૃહસ્થની શોભા છે, ખેતીવાડી પ્રત્યક્ષ હિસક કાર્ય છે ઈત્યાદિક પાપકાર્યોનું સેવન સાધુઓને શેભી શકે નહી. માટે જ કહ્યું છે કે “થનાં એ ખૂબ તદ્ સાધુનાં ફૂપ” ઉપર પ્રમાણે સંપૂર્ણ પાપકાને સૌથી પ્રથમ ત્યાગ કરાવીને અત્યુત્કૃષ્ટ સંયમ ધર્મને આપનારા ભગવાન મહાવીર સ્વામી છે
(૧) ધર્મસારથિ–ચારિત્રધર્મરૂપી રથના પ્રવર્તક હોવાથી ભગવાનને સારથિની ઉપમા આપી છે, જે પ્રમાણે સારથિ રથને, તેમાં બેસનારાને તથા ઘોડાઓને રક્ષે છે. તે પ્રમાણે ભગવાન પણ ધર્મના સારથિ હોવાથી સંયમધારીને સ્થિર કરીને સંયમ ધર્મમાં જોડનારા છે
(૨૦) ધર્મ ચક્રવતી–જે પ્રમાણે સંપૂર્ણ પૃથ્વીના રાજાએમાં વાવ રાજા પ્રધાન છે તેમ ધર્મદેશમાં તીર્થકર દેવ અતિશય સમ્પન્ન હોવાથી શ્રેષ્ઠ ધર્મદેશક છે. “ગમે તેવા
રથની ઉપમા આપી છે. પ્રવર્તક
સારથિ રથને, તે