________________
શતક-૩ સંપાદકનું પ્રવચન
[૧૯૭ ઈહલોકભય-એટલે કે એક મનુષ્યને બીજા મનુષ્યને ભય
તે-ઈહલેક ભય કહેવાય છે, દેવદુર્લભ મનુષ્ય જન્મને પામીને માણસ યદિ સત્સ ગપ્રેમી અને વિવેકવાન બને તે તેને કેઈને પણ ભય રહેતું નથી. તેમજ તે પોતે કેઈના પણ ભયને પામતો નથી. પરન્તુ માણસ જ્યારે આસુરીવૃત્તિને માલિક બનીને ઈર્ષાન્ત, કામાન્ય, ફોધાબ્ધ અને લેભાન્ય બને છે ત્યારે તે બીજાને દ્રોહ કર્યા વિના રહેતા નથી. ત્યારે “ો વર મચ” આ ન્યાયે તે હંમેશા ભયગ્રસ્ત બન્યા રહે છે.
પરલેકભય-જાનવરો વગેરે અન્ય જાતિ તરફથી જે ભય લાગે તે પરલેક ભય કહેવાય છે. જેમ “આ કુતરુ મને કરડશે તે ? “સર્પ મને ડ ખ મારશે તો... ? આ પ્રમાણેનો ભય આ જીવાત્માને બન્યું જ રહે છે.
' આદાનભય-ધન, માલ, મિલ્કત વગેરેને ચેરે લૂંટી લેશે તે .. મારું શું થશે એ ભય
અકસ્માભય એટલે “ઘરમાં આગ લાગી જશે તે ધરતીકપ થશે તે?” દરિયા કિનારે રહે છું તે કયારેક દરિ તોફાન કરશે તે ..? ” આ પ્રમાણેના ભયને લઈને માણસનું હુદય ધ્રુજતું જ રહે છે
આજીવિકાભય–પૈસા કમાવાને ભય, વ્યાપારને ભય, કરીને ભય તથા રોગ, પીડા બીમારીનો ભય તે આજીવિકાભય છે. મરણભય મૃત્યુનો ભય હોવાને લઈને મેતથી બચવા માટે ધમપછાડા કર્યા કરે, જોષીઓને જન્મ પત્રિકાએ અતાવતા ફરે, પડિતાને હાથ દેખાડતો રહે અને મૃત્યુથી બચતે રહેવામાં જ જૂદા જૂદા તરીકા અપનાવતા રહે તે