________________
૧૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જોતાંજ ભાગી છે. ભગવાનના ચરણકમળ જ્યાં પડે છે ત્યાં એક પણ ઉપદ્રવ રહેતા નથી, માટે ભગવાન પુરુષવર ગન્ધહસ્તી સમાન છે.
( ૧૦ ) લેકનાથ-એટલે કે દૃષ્ટિવાદે પદેશિકી સ જ્ઞાવાલા. ભવ્ય પુરુષાનાં ભગવાન થાય છે, કેમકે ભગવાનનાં ચરણામાં. આવેલા માણસ સમ્યગ્દન પ્રાપ્ત કરે છે, અને સભ્યશૃદની. આત્મા પેાતાના સમ્યગ્જ્ઞાન તથા ચારિત્રને શુદ્ધ કરે છે. યદ્યપિ એક સમયની દીર્ઘકાલિકી સ જ્ઞાના માલિક અર્જુનમાળી, દૃઢપ્રહારી, ચડકૌશિક સર્પ, સ ગમદેવ તથા વ્ય'તરી આદિ ખીજા પણ અસંખ્ય પાપાને કરવાવાલાં અને તેમાં જ રાચ્ચા એ માચ્યા રહેનારા પતિતા એ પણ ભગવાનના ચરણે આવીને પેાતાનું હિત સાધ્યું છે.
( ૧૧ ) લેાકપ્રદીપ એટલે તૈય ́ચ, માનવ, અને દેવાના અન્તયનાં અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને, તેમને જ્ઞાનના પ્રકાશ આપનારા છે.
( ૧૨) લેાકપ્રદ્યોતકર-સમ્પૂર્ણ લેાકના ત્રિકાળવતી ભાવેાને પેાતાના કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરનારા હેાવાથી લેાકાલેકને ઉદ્યોત કરનારા છે.
(૧૩) અભયદ-કેઇને પણ ભય દેવાવાલા નથી, અને ખાસ કરીને પ્રાણઘાતક ઉપસર્ગાને કરનારા ચકૌશિક સ સંગમદેવ, કાનમા ખીલા ઠાકનાર ગેાવાળ જેવાએ પ્રત્યે પણ ભાવદયા ચિંતવીને તેમને પણ અભયદાન દેવાવાલા છે, અથવા સંપૂર્ણ જીવાના ભયને હરનારા છે. તે ભયસ્થાના નીચે પ્રમાણે સાત પ્રકારે છેઃ