SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૩ સંપાદકનુ પૂરેવચન] [૧૯૩’ તીર્થંકર આદિકર કહેવાય છે. માટે આ વિશેષણ, અપેક્ષાએ જેમ યુગાદિ ભગવાન ઋષભદેવને હાય છે તેમ અન્તિમ મહાવીરસ્વામીને પણ યથાથ રૂપે લાગુ પડે છે. (૪) તીર્થંકર જેની આજ્ઞાને શિરેધાય કરીને પ્રાણી માત્ર સંસાર-સાગરથી તરી જાય છે, તે તીથ અથવા પ્રવચન કહેવાય છે. આ બન્ને અર્થાની વિદ્યમાનતા સંધમાં હાય છે માટે સઘની સ્થાપના કરે તે તીથ કરે”. માધુ-સાધ્વી–શ્રાવક અને શ્રાવિકા રૂપે સંઘના ચાર પાયા છે. સાધુ અને સાત્રીના ગુણે! સરખા હેાય છે અને શ્રાવક તથા શ્રાવિકાના ગુણે! સરખા હોય છે. ‘સાતોતિ સ્વહિતાર્થીનીતિ સાધુઃ’ આ વ્યાખ્યાને અનુલક્ષીને જૈન સાધુને સૌથી પહેલાં પેાતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનુ હાય છે સયમ લીધા પછી સાધુ તથા સાધ્વીને નીચે પ્રમાણે ૨૭ પ્રકારને સંચમ પાલવે અત્યાવશ્યક છે. સચમના ૨૭ ભેદા ૧ જીવહિંસાને સવ થા ત્યાગ ૨ અસત્યના સર્વથા ત્યાગ ૩ ચારીના સવથા ત્યાય ૪ મૈથુન કના સર્વાં થા ત્યાગ ૫ પરિગ્રહ માત્રને ત્યાગ ૬ રાત્રિèાજન તેમજ રાત્રે પાણી પીવાને સવ થા ત્યાગ છ પૃથ્વીકાયના જીવાની રક્ષા ૮ જલકાયના જીવાની રક્ષા કુવા, વાવડી, તળાવ તથા વરસાદના પાણીને સ્પર્શ પણ નહીં કરવા ૯ અગ્નિકાયના જીવેાની રક્ષા ૧૦ વાયુકાયના જીવાની રક્ષા ૧૧ વનસ્પતિના સ્પર્શીનેા પણ ત્યાગ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy