________________
7
- ભગવતીસૂત્ર સારસ ગ્રહ
-૧૯૦]
મનુષ્ય જીવનની સાર્થકતા
આ સ્ત્રમા વિવિધ પ્રકારે જીવાદિ નવ તત્ત્વાની વ્યાખ્યા વિશદ પ્રકારે આપવામાં આવી છે. તેમની જાણકારી જ ઉત્કૃષ્ટતમ સભ્યજ્ઞાન છે. તે વિના સંસારભરનું જ્ઞાન અને વિજ્ઞાન સંસારના નાશને નેતરનારૂ છે. આજના સંસારની બેહાલ અવસ્થા મિથ્યાજ્ઞાનને આભારી છે. માટે જીવનમાં સૌથી પહેલા સમ્યજ્ઞાનની જરૂરત છે.
યથા તત્ત્વજ્ઞાનને મેળવવાં માટે, અને મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે મનુષ્ય અવતાર સિવાય બીજો એકે અવતાર નથી કેમકે, જીવમાત્ર પાતપેાતાના કરેલા કમ રાજાની એડીમાં ફસાયેલે છે.
અત્યન્ત પાપ કર્માએ કરીને નરક ગતિમાં રહેલા નારક જીવા પેાતાના પાપના ને ભાગવવામાંથી જ ઊંચા આવતા નથી. જ્યારે દેવગતિના દેવે પેાતાના પુણ્ય કર્મો ફળાને ભાગવવામાં મસ્ત બનેલા છે તિયાઁચ ગતિના તૈય ચા અવિવેકી, પરાધીન, ભૂખ તરસ, ઠંડી અને ગરમી આદિના દુખાથી આકુલ-વ્યાકુલ અનેલા હેાવાથી જ્ઞાન સન્ના તેમને માટે પણ અત્યન્ત દુર્લભ છે. જ્યારે મેાક્ષના દરવાજા જેવા મનુષ્ય અવતાર જ જ્ઞાન સન્ના મેળવવા માટેની ચેાગ્યતાને ધારણ કરે છે.
જે મનુષ્ય અનાદિકાળના સહચારી રૂપે બનેલા અવિદ્યા, અડુકાર, રાગ, દ્વેષ, મેહ, માયા આદિ આત્મિક દુષણ્ણાને દર કરીને સત્સંગ, જ્ઞાનેાપાન, તથા સમતા, દયા અને “સ્તાય આદિ આત્મિક તત્ત્વાને મેળવવા માટે ભાગ્યશાલી અનવાની ઈચ્છા કરે તે જ્ઞાનરૂપી સૂર્યને જોઈ શકે છે.’