________________
શતક–૩: સંપાદકનું પૂરવચન]
[૧૮૯ દ્રવ્યાનુયેગ, ચરિત્રાનુગ, ગણિતાનુગ તથા કથાનુએગ રૂપે ચાર પગ છે. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપે બે નયન છે. દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક નય રૂપે બે દતશૂલ છે. વેગ અને ક્ષેમ રૂપે બે કાન છે. આ પ્રાપ્ત વસ્તુને મેળવી આપે તે યુગ, અને મેળવેલી વસ્તુને સ્થિર કરે તે ક્ષેમ કહેવાય છે.
હાથીને જેમ મટી શું હોય છે તેમ આ સૂત્રના પ્રારંભમાં મેટી પ્રસ્તાવના રૂપે શૂઢ છે.
ઉપસંહાર વચને તે નિગમનરૂપે પુણ્ય સ્થાને છે.
આમા કાળ-વિનય–બહુમાનાદિ આઠ પ્રકારના તગ. સ્થાન છે ઉત્સર્ગ અને અપવાદ રૂ૫ કથન બે બાજુની ઘટL સદશ છે. અને સ્યાદ્વાદ રૂપી અંકુશથી આ સૂત્ર પરાધીન છે. રાજાની આજ્ઞાને કોઈપણ પ્રજા જેમ ઉલ્લંઘી શકે તેમ નથી. તેવી જ રીતે સ્યાદ્વાદ રૂપી રાજાની આજ્ઞાને સ સારને કઈ પણ પદાર્થ ઉલ્લવી શકે તેમ નથી.
જેમાં વિવિધ પ્રકારે હેતુરૂપી શકે છે હાથી ઉપર મૂકાયેલા શો જેમ શત્રુઓના નાશ માટે હોય છે, તેમ ભગવાન મહાવીરસ્વામી નામના મહારાજાએ પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ ભાવ શત્રુઓને નાશ કરવા માટે જૂદા જૂદા હેતુઓથી માનવેના મનમાં રહેલા ભાવશત્રુઓને ભગાડી મૂક્યા છે.
આવી રીતે જયકુંજર હાથીની ઉપમાને સંપૂર્ણ રીતે ધારણ કરતું આ ભગવતી સૂત્ર સૌને માટે વન્દનીય, પૂજનીય, પઠનીય તથા મનનીય બને છે.