________________
શતક–રજું ઉદ્દેશક–૧થી
[૧૮૩
“ો :” આ પ્રત્યભિજ્ઞાનથી ગકાર તે જ છે, જેને ઉચ્ચારણ તમે પહેલા કર્યો હતો. આ યુક્તિથી શબ્દમાં એકાન્ત નિત્યત્વ પણ હોઈ શકતો નથી. કેમકે “Rચં વીજ કવા ,” ત મuધપૂ” આ અનુમાનથી ઉપરની યુક્તિ ખ ડિત થઈ જાય છે. આ તે જ દીપ જ્વાલા છે, આ તે જ ઔષધ છે, આ જેમ બ્રાતિ જ્ઞાન છે, તેમ આ તે જ “ગકાર” છે, આ પણ બ્રાન્તિ છે કેમકે બોલાયેલ શબ્દ નાશ પામે છે, માટે શબ્દ નિત્ય નથી પણ નિયાનિત્ય છે. જે જે ક્રિયાવાન હોય તે દ્રવ્ય હોય છે. શબ્દને સાભળ્યા પછી સાભળનારના જીવનમાં શુભ-અશુભ ક્રિયા ચાલુ થાય છે અપશબ્દો સાંભળવાથી આપણને રોષ થાય છે. અને સારા–આશીર્વાદાત્મક શબ્દો સાંભળવાથી આપણને સમતા અને સંતોષ થાય છે, માટે આપણા જીવનમાં ક્રિયા ઉત્પન્ન કરાવનાર સભળાતા શબ્દો છે ગુણ સર્વથા નિષ્ક્રિય જ હોય છે, માટે શબ્દ પદ્ગલિક છે આ પ્રમાણે ભાષા-વ્યવહાર એકેન્દ્રિય જીવોને હોતું નથી. કેમકે તેમને પરભવમાં ભાષા-પર્યાપ્તિ નામકર્મ ઉપાર્જન કર્યું નથી જેથી તેઓ પિતાની માનસિક વ્યથા બીજા કોઈ પણ જીવને જણાવી શકતા નથી અને વર્ગણાના પુદગલે કેવળ સ સી જીવને જ હોય છે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને ગર્ભ વિનાના પચેન્દ્રિય સામૂર્ણિમ જીવોને મનોવર્ગણા ન હોવાના કારણે ઉપરના દ્રવ્ય મન વગરના હોય છે. જ્યારે ગર્ભજ જીવોને મન હોવાથી તેમનો માનસિક વિચાર પ્રત્યક્ષ ગમ્ય છે અહીં આહાર-નિદ્રા–ભય અને મૈથુન સંજ્ઞા લેવાની નથી કેમકે આ ચારે સજ્ઞા તે નિગોદવતી ને પણ હોય છે માટે માનસિક વિચાર ધરાવનાર સ જ્ઞા બે હોય છે
, દીર્ઘ કાલિકી સત્તા, એટલે ભૂત અને ભવિષ્યનો વિચાર કરી