________________
-શતક-૨જુ ઉદ્દેશક-૧૦]
[૧૮૧
હોવાના કારણે અજીવ છે, છતાએ તેની અનંતશક્તિ સૌને પ્રત્યક્ષ દેખાય છે
ખાણમાંથી નિકળેલા સુવર્ણની માફક જીવ અને અજીવ કમેના મિશ્રણથી જ સંસારનું સંચાલન સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે
- આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મવર્ગણા ચોટેલી હોવાથી અરપી એ આત્મા પણ કથંચિત રૂપી છે, અને તેથીજ કરેલા કર્મોને લઈને ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે અને સુખ–દુ:ખ ભગવે છે
“આત્માને ફૂટસ્થ નિત્ય માનવાથી તેનો રૂપાન્તર, ક્ષેત્રાન્તર આકાશની માફક કેઈ કાળે પણ સ ભવી શકે નહિ પોતાની વિદ્યમાન અવસ્થાને ક્યારે પણ છોડે નહી, સુખી અવસ્થામાંથી દુખી અવસ્થાની ઉત્પત્તિ થાય નહિ, છતાં સ્થિર રહે તે ફૂટસ્થનિત્ય કહેવાય છે”
પરતું નિયમ પ્રમાણે તે સસારની કોઈ પણ વ્યવસ્થા કોઈને પણ દેખાતી નથી અનુભવાતી નથી માટે જ જૈનશાસન માન્ય “સ્યાવાદ ધર્મ' અમર તપે છે જેને લઈને અર્થાત દ્રવ્યમાત્ર પિતાના મૂળ સ્વભાવને છાયા વિના એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને બીજા પર્યાયરૂપે નાશ પામે છે. આમ પ્રત્યક્ષ નજરે જોવાતુ સસારનું સચાલન આપણને સૌને યથાર્થ દેખાય છે, અને જે પ્રત્યક્ષ અનુભવાય છે તે જ સાચુ તત્ત્વજ્ઞાન છે
અનતાનંત પુગલોથી ભરેલો આ સંસાર છે તેમાં પણ ‘અમુક પુદ્ગલે જ “કર્મવર્ગણાના છે જેનાથી આઠે કર્મો બંધાય છે તેમાં નામકર્મ પણ છેઆ કર્મને તથા તેના અવતરભેદોને લઈને શરીરની રચના કરનાર આ જીવ પિતે જ સમથે શક્તિમાન