________________
૧૭૮]
'[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
પ્રદેશમાં ન રહે. જ્યારે અસંખ્યાત અને અનન અવયવી પુદગલ કધ એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં ડુંગ
અનંત પુદ્ગલને સ્મુધ અસ ખ્યાત પ્રદેશમાં કે સુખ્યાત પ્રદેશમાં કેમ રહી રાકરશે ? આના જવાબમાં ભગવાને ક્યું કે જેમ એક મણ કપાસ (૩) જેટલા પ્રદેશમાં રહે છે, તેટલાજ પ્રદેશમા સેકડા મણના પત્થ, લેાટ્ટુ, સોનુ, ચાદી સમાઇ શકે છે. અથવા એકજ કમરામાં એક દીવાથી લઈને હજારા દીવાઓના પ્રકાશ જૅમ સમાઇ જાય છે, તેમ અનંત પુદ્ગલા પણ યાવત અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે તેમાં વાંધે નથી આવતા.
જીવાત્માનુ અવગાહન લોકાકાશના અસ અંત ભાગથી લઇને સપૂર્ણ લેાકાકાશમાં હેાય છે. કેમકે જીવના શરીરની અવગાહના અ ગૂલના અસ ખ્યાત ભાગ જેટલી શાસ્ત્રોમાં કહી છે, અને કેવલી સમુદ્ધાતની અપેક્ષાએ જ સ પૂર્ણ લેાકાકાશમા પણ અવગાહના
માન્ય છે
પરન્તુ તેથી જીવને સર્વવ્યાપી માનવાની જરૂરત નથી. જૈન શાસનને માન્ય માત્ર શરીર વ્યાપી જ છે. આ હકીકત આગમ અને તર્કથી સિદ્ધ છે જેના ગુણ જ્યાં દેખાતા હોય છે તે દ્રવ્યની કલ્પના પણ તેટલાજ ક્ષેત્રમા કરવાની હોય છે જ્યા વડો છે ત્યાજ તેના ગુણા પ્રત્યક્ષ ગાચર છે તેવીજ રીતે આત્માના સધળા ગુણા શરીરમાં જ વિદ્યમાન છે, અન્યત્ર નહીં. માટે શરીર વ્યાપી છે.
વ
'
ધર્માસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક ખતે છે અતે અધર્માસ્તિકાય ઉભા રહેવામાં સહાયક અંતે છે આ બન્ને ઉદાસીન • કાર્ગો સમજવા પ્રેરક કારણા નહિ - પ્રેરક
કારણ માનવામાં
1