________________
શતક-૨નું ઉદ્દેશક–૧૦]
૧૭૭]
ન થઈ શકે અને પરમાણુના અવગાહન જેટલા સ્થાનમાં થઈ શકે તે પ્રદેશ કહેવાય છે
પરમાણુને આદિ વિનાને, મધ્યવિનાને, અને અપ્રદેશી કહ્યો છે જ્યારે પરમાણુઓથી બનેલ સ્કધ અવયવવા જ હોય છે, તેનું છેદન–ભેદન થતાં છેલ્લે જે નિરવયવી આશ રહે તે પરમાણુ
પ્રદેશનુ છેદન–ભેદન જૈન શાસનને માન્ય નથી ધર્મ–અધર્મ અને આકાશના પ્રદેશને સ કેચ અને વિસ્તાર નથી. જ્યારે જીવના પ્રદેશ સકેચ અને વિસ્તારવાળા હોય છે. માટે જ અસંખ્યાત પ્રદેશી છવ કીડીના શરીરમાં અને હાથીના શરીરમાં અબાધ રહી શકે છે હાથીના શરીરને છોડીને આ જીવ જ્યારે કીડીના શરીરમાં આવે છે ત્યારે પિતાના પ્રદેશને સ કેચી લે છે અને કીડીના શરીરને છોડીને જ્યારે આ જીવ હાથીના શરીરથી લઈને ઉત્તર વૈક્રિયધારી દેવના શરીરમાં પ્રવેશે છે, ત્યારે પોતાના પ્રદેશને વિસ્તાર કરે છે કાકાશ અને અલકાકાશ બન્નેના પ્રદેશ અનન્ત છે.
એકલા કાકાશના પ્રદેશ અસ ખ્યાત છે બધાએ દ્રવ્ય લોક કાશમાં રહેલા છે રહેવાનુ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે જીવ અને પુદગલ સક્રિય હોવાથી તેમને ક્ષેત્રાન્તર અને આકારાન્તર થયા કરે છે માટે તેઓ જે ક્ષેત્ર અને જે આકારને પામશે તે અપેક્ષાએ સાદિ છે જ્યારે સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અનાદિકાળથી અન તકાળ સુધી લેકાકાશને અવગાહીને રહ્યા છે.
જ્યારે પુગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈને આકાશના થાવત અસખ્યાત પ્રદેશોમાં રહે છે આકાશના એક પ્રદેશમાં જેમ એક પરમાણુ રહે છે તેમ યણુક ચણુક યાવત સખ્યાત અસ ખ્યાત અને અન ત પુગલનું અવગાહન જૈન શાસનને માન્ય છે માત્ર સ ખ્યાત પ્રદેશી સ્ક ધ સખ્યાત પ્રદેશમાં રહેશે, પણ અસંખ્યાત