________________
શતક-૨જુ ઉદ્દેશક-૧૦]
[૧૭૫
અધિકરણની અપેક્ષા છેપહેલી અપેક્ષામા રૂપ અને રૂપીયા કથ ચિ ભેદ છે જ્યારે બીજા પક્ષમાં કચિ અભેદની કલ્પના છે, જિનેશ્વર ભગવાનનું શાસન એકાન્તવાદમાં નથી પરંતુ અનેકાન્તરૂપે છે. માટે રૂપ (રૂ૫–રસ–ગધ–સ્પર્શ ) જેના છે, અથવા જેમાં છે આ બને અર્થો સગત છે અપેક્ષાબુદ્ધિના મર્મને સમજી શકયા હોઈએ તે આપણને પણ સ્પષ્ટ રીતે સમજતા વાર લાગતી નથી કેમ કે રૂપ (ગુણ) રૂપી (ગુણ) નો તાદામ્ય સબધ હોવાથી કેઈ ક્ષણે પણ એ જુદા નથી કઈ પણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વિનાનું હોય અર્થાત ગુણ દ્રવ્યને કેઈ કાળે છેડતા નથી જયારે કેરી પીળા ૨ ગની હોય છે ત્યારે મીઠી હોય છે અને સુગન્ધી હોય છે. અને સુંગધી કેરી સ્નિગ્ધ સ્પર્શવાળી હોય છે આ કથનમાં એકજ કેરીના પદાર્થમાં રૂપ-રસ-ગ ધ અને સ્પર્શ આ ચારે ગુણોનું સાહચર્ય જેમ પ્રત્યક્ષ અનુભૂત છે તેમ કરી જૂદી છે અને પીળા અને લીલો રંગ મીઠે રસ સુગન્ધિ અને સ્પર્શ ગુણ જુદા જુદા છે આ વાત કેવળ અપેક્ષા બુદ્ધિથી જણાશે માટે ગુણ માત્રનો ગુણ દ્રવ્યમાત્રની સાથે ભિન્ન ભિન્ન સબંધ જાણી લે ગમે તે પદાર્થને નિર્ણય કરતાં પહેલા અપેક્ષાબુદ્ધિને ઉત્તેજિત બનાવવાની જરૂર છે
પુદગલને રૂપી કહેવાથી પહેલા પાચ પદાર્થો અરૂપી તરીકે અને અનત પુગલે સાથે રૂપાદિ ગુણોને તાદામ્ય સંબધ સિદ્ધ થાય છે માટે “વિજ પુરા : ઇવ’ પુત્ર હવ: ૪ આ બન્ને વ્યાખ્ય.ઓ જૈન શાસનને માન્ય છે.
વણિક દર્શનકારે “ ઉત્તપત્તિત દ્રશ નિજ
જ ર તિત્તિ’ આ સિદ્ધાન્ત પ્રમાણે પુદ્ગલને ઉત્પત્તિના પ્રથમ સમયે ગુણ વિનાનું માને છે તેમજ પૃથ્વીમાં ચાર ગુણ, પાણી, માં ત્રણ ગુણ, અગ્નિમાં એ ગુણ અને વાયુમાં એક ગુણ માને છે.