________________
૧૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આશ્રિત તેમના ગુણે પણ નિત્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ રૂપે જેમ નથી થતે તેમ ધર્મને ગુણ પણ પરિવર્તિત નથી થતા. અહીં નિત્યને અર્થ “તમારા નિત્યં લેવાનું છે. પણ “પ્રવુતીનુપરિવાર નિત્યં નિત્યનું આ સ્વરૂપ જેનશાસનને સર્વથા અમાન્ય છે કેમકે આ લક્ષણથી લક્ષિત સંસારમાં એક પણ પદાર્થ છે જ નહી અમુક અંશે જેને નાશ ન હોય અને અમુક અંશે જેને ઉત્પાદ ન હોય એવો એક પણ પથ સ્થિર રૂપે નથી.
આ છએ બે અવસ્થિત છે કેમકે એઓની સંખ્યામાં હાનિ-વૃદ્ધિ નથી તથા કેઈનાથી પણ ઉત્પાદિત નથી, પણ -અનાદિનિધન છે માટે તેમનુ પરિણમન પણ પરસ્પર થતુ નથી, માટે અવસ્થિત છે જેમ “જ્યાં આકાશાસ્તિકાયને પ્રદેશ છે. ત્યાજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયનાં પણ પ્રદેગે છે. અવસ્થિત છે-હેલા છે છતા તે બધાઓના પ્રદેશે એક બીજામાં પરિણત થતા નથી તેમજ એક બીજાને પિતામાં પરિણત કરતા નથી પગલાસ્તિકાયને છોડીને બાકી બધાએ દ્રવ્ય અરૂપી છે. રૂપને અર્થે મૂર્ત થાય છે રૂપ, રસ, ગધ, સ્પર્શ આ ચારે ગુણોને તથા ગુણોથી યુક્ત દ્રવ્યને મૂર્ત કહેવાય છે. આથી -આપણે જાણી શકીએ છીએ કે બાકીના બધા બે રૂપ, રસ. ગધ અને સ્પર્શ વિનાના છે, માટે અરૂપી છે જીવાસ્તિકાય પણ અરૂપી છે ત્યારે ગુણોનું સાહચર્ય હોવાથી અન ત અસ ખ્યાત સખ્યાત અને પરમાણુમાં પણ ચારો ગુણોની વિદ્યમાનતા અબાધ છે બેશક કેટલામાં તેનું સ્પષ્ટીકરણ હોય છેકેટલીક વાર અનુ માનથી જણાય છે કે જેમ, “વાસુ પવન વાત વટાવિ “ત્તિ પુર્ાા ”માં “ઘ રિત gai ઘણુ વા ” આ વ્યુત્પત્તિથી એકમાં સબધની અને બીજામા