________________
શતક-૨ જુ ઉદ્દેશક-૧૦
[૧૯૩
""
શબ્દોની વૃત્તિ પરસ્પર એકબીળને છોડીને પણ રહે છે જેમ “નીલાપલ’માના નીલ શબ્દને છોડીને ઉત્પલ શબ્દ “રતાત્પલ”માં રહે છે. અને ઉત્પલને છોડીને નીલ શબ્દ નીલવસ્ત્રમાં પણ વપરાય છે
આ પ્રમાણે અત્ર શબ્દને છોડીને કાય” શબ્દ વાસ્તિકાયમાં રહે છે. અને ‘“કાય” શબ્દને છોડીને અવ' શબ્દ કાલદ્રવ્યમાં પણ રહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમા “ધર્મ અને અધર્મ” શબ્દ પ્રચલિત પાપ અને પુણ્યના પર્યાય શબ્દો નથી તેમજ વૈશેષિક દર્શને માનેલા ‘'દ્રશ્ય-શુળ-૬ મેં - सामान्य- विशेष - समवायाऽभावाः सप्तपदार्था આ સૂત્રમા પડેલા ગુણ શબ્દતા વિશેષ અર્થ પણ નથી પરન્તુ જૈન શાસનને માન્ય આ વ્યે સર્વથા સ્વત ત્ર દ્રવ્યો છે
دو
.
ઉપરના ચારે દ્રવ્યો, કાળ તથા જીવાસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. આ છએ દ્રવ્યામ! સસાર સમાયેલા છે અને ખીજા દનકાસના માનેલા બધાએ બ્યા અને તત્ત્વા ઉપરના છએ દ્રવ્યામા સમાહિત છે. ઉપરના છએ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે નિત્યને અપેાતાના મૂળ સ્વભાવને વ્યય ન થાય તે છે’ કેમકે આમાંથી કોઈપણ દ્રવ્ય પેાતાના સ્વભાવને છોડતા નથી ધર્માસ્તિ કાય કોઇ કાળે પણ અધર્માસ્તિકાયરૂપે થતા નથી તેમજ આ બન્ને આકાશાસ્તિકાયના રૂપને ધારણ કરતા નથી જીવ પુદ્ગલરૂપે થતા નથી તેમ પુદ્ગલ કોઇ સમયે પણ જીવ થવાને નથી
આ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સ્વરૂપમા કાયમ રહે છે કોઈ કાળે પણ નાશ પામતા નથી. શ કર્જીનુ ગમે તેવુ અને ગમે તેટલુ પ્રલયકાળનુ ડમરું વાગે તો યે સસાર નિત્ય છે અને ઉપરના એ દ્રવ્યો પેાતાના મૂળ સ્વરૂપે નિત્ય છે, તેમ દ્રવ્યેતે
-