________________
[૧૭૧
શતક-૨ નું ઉદ્દેશક ૧૦] - અલકાકાશ એ જીવ કે જીવના પ્રદેશ ન કહેવાય. તે. એક અજીવ દ્રવ્ય દેશ છે. અગુરુલઘુ છે, તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સંયુક્ત છે. અને અનંત ભાગથી ન્યૂન સર્વ આકાશરૂપ છે.
લકાકાશમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી તે એક અછવદ્રવ્યદેશ છે. અગુરુલઘુ છે. અગુરુલઘુરૂપ અનંત ગુણોથી. સંયુક્ત છે. અને સર્વ આકાશને અનંત ભાગરૂપ છે.
ધમસ્તિકાયાદિ સંબંધી કંઈક વિશેષ--
ધમસ્તિકાય લેકરૂપ છે. લોકમાત્ર છે. લેક પ્રમાણ છે. લેકને પશે અને લેકને જ અડકીને રહે છે એજ પ્રમાણે અધર્માસ્તિકાય, કાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ બ ધી જાણવું.
અલેક ધર્માસ્તિકાયના અર્ધાથી વધારે ભાગને અડકે છે તિર્યક-ધર્માસ્તિકાયના અસ પેય ભાગને અડકે છે
ઉદ્ઘલેક-ધર્માસ્તિકાયના કઈક ઓછા અધ ભાગને. અડકે છે.
રત્નપ્રભા પૃથ્વી—ધર્માસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે.
ઘનોદધિ–ધર્માસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે. એજ પ્રમાણે ઘનવાન અને તનુવાત સબ ધે પણ જાણવુ.
રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સ પેય. ભાગને અડકે છે પણ અસંમેય ભાગને, સંખેય ભાગને, અસંખેય ભાગને અને આખાને પણ ન અડકે.