________________
૧૭૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ.
અજ્ઞાન, વિભગજ્ઞાનના અનંત પર્યવેાના, ચક્ષુદત, અચક્ષુદેન અવિધદન અને કેવલદનના અનત પવાના ઉપયેગને પ્રાપ્ત કરે છે. એટલે કે જીવ ઉપયેગરૂપ છે. માટે જ ઉત્થાનાદિવાળા જીવ આત્મભાવવડે જીવભાવને દેખાડે છે. અહીં જે પ વેા કહ્યા છે, એને અર્થ છે બુદ્ધિથી કહેલા વિભાગેા. કહેવાને મતલમ એ છે કે મતિજ્ઞાનના એવા પવા અનંત હાય છે તેથી જ ઉત્થાનાદિ (ઉઠવું, બેસવું, સુવું, ખાવું વગેરે) ભાવમાં વતા આત્મા મતિજ્ઞાન સંબંધી અનંત પ વેના ઉપયેગને મતિ જ્ઞાનના પવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે, એમ કહેવાય.
આકાશાસ્તિકાય-આકાશ એ પ્રકારના છે.—લાકાકાશ અને અલેાકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યેા રહે છે તે ક્ષેત્ર–દ્રબ્યા સહિત લેાક જ લેાકાકાશ કહેવાય છે. અને જ્યા તે દ્રવ્યેા નથી તે અલેક અલેાકકાશ કહેવાય છે.
એ પહેલા જ કહેવામાં આવ્યું છે કે—આ લેાકાકાશરૂપ અધિકરણ–આધારમાં સંપૂર્ણ જીવ દ્રશ્ય રહે છે તેમ અજીવ દ્રવ્ય પણ રહે છે એટલે કેઈ અપેક્ષાએ એમ કહી શકાય કેલેાકાકાશ એ વેા, જીવના દેશે, જીવના પ્રદેશે, તેમ અજીવા, અજીવના દેશેા, અજીવના પ્રદેશે છે. જે જીવેા છે તે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પચેન્દ્રિય અને અતિન્દ્રિયા છે
અજીવે! એ પ્રકારના છે રૂપી અને અરૂપી. રૂપીના ચાર પ્રકાર છે. સ્કન્ધ, સ્કન્ધદેશ, સ્કન્ધ્રપ્રદેશ અને પરમાણુ પુદ્ગલ જે અરૂપી છે, એનાં પાંચ ભેદ્ર છે ધર્માસ્તિકાયને દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશે, અધર્માસ્તિકાયને દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ તથા અટ્ઠા સમય