________________
શતક-રજું ઉદ્દેશક–૧૦]
[૧૬૯૯ અસ્તિકાય રૂપવાળે છે. અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લેક દ્રવ્ય છે ટૂંકામાં–પગલાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લોક પ્રમાણ છે. કાળથી નિત્ય છે. ભાવથી રંગવાળે, ગંધવાળો, રસવાળે અને સ્પર્શવાળે છે. ગુણથી ગ્રહણ ગુણવાળે છે.
આ પાંચે પદાર્થો અસ્તિકાય છે, અસ્તિકાય એટલે પ્રદેશને સમૂહ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચે દ્રવ્ય પિતાના સમગ્ર પ્રદેશોથી યુક્ત હોય ત્યારે જ તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય કહેવાય છે. તે તે દ્રવ્યને એક, બે, પાંચ, પચ્ચીસ કે યાવત્ સમસ્ત પ્રદેશમાં એક પણ પ્રદેશ ઓછો હોય, ત્યાં સુધી તે ધર્માસ્તિકાય વગેરે ન કહેવાય. '
" નિશ્ચયનયની અપેક્ષાએ આ વચન કહેવામાં આવ્યું છે. વ્યવહારનયની અપેક્ષાએ તે કઈક શૂન્યતા હોય, તે પણ તે વસ્તુ કહી શકાય વ્યવહારનય તે ઘડાના ખંડને પણ ઘડે કહે કૂતરાના કાન કપાઈ ગયા હોય છતાં કૂતરો કહે. પણ ઉપર જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાઓ છે.
ઉપરના પાચ દ્રવ્યમા આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનત પ્રદેશ છે અને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય તથા જીવાસ્તિકાયના અસખ્ય પ્રદેશ છે. આપણે ઉપર જોઈ ગયા કે જીવાસ્તિકાયનો ઉપયોગ ગુણ છે. તે જીવ ઉત્થાનવાળે, કર્મવાળે, બળવાળ, વીર્યવાળે અને પુરુષાકાર પરાક્રમવાળે છે, કે જે આત્મભાવવડે છવભાવને બતાવે છે. એનું કારણ એ છે કે-જીવ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનના અનંત પર્યના, મતિ અજ્ઞાન, શ્રુત
જીવાસ્તિક અસ ખ્ય પ્રદો ,
ઉત્થાના