________________
૧૯]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આ તિગિચ્છક ફૂટ નામના પત ચમરેન્દ્રના ઊત્પાત ત છે. જેને વિષ્ણુભ ૧૦૨૨ ચેાજન છે.
સમય ક્ષેત્ર
આ પ્રકરણમાં સમય ક્ષેત્રને પ્રશ્ન છે. અઢી દ્વીપ અને એ સમુદ્ર, એને સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં આ જંબુદ્રીપ બધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. (આ અધિકાર જીવાભિગમ સૂત્રમા વધારે છે.)
ત્રીજા પ્રકારના જ્યેાતિ દેવતાઓ પાંચ પ્રકારે છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા
આજ ક્રમ છે. સૌથી નીચે સૂ
આકાશમાં પણ તેમને પછી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે.
મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૮૦૦ યાજન ઉપર જવાથી સૂર્યનું વિમાન આવે છે ત્યાથી ૮૦ યેાજન ઉપર ચંદ્રનું વિમાન. છે. ત્યાંથી ૨૦ ચેાજન ઉપર જવાથી તારા આવે છે
મનુષ્ય લોકમા મેરૂપર્વતની ચારે બાજુએ ગતિ કરનારા ૧૩૨ સૂર્ય અને ચન્દ્ર છે, ૨૮ નક્ષત્ર છે, ૮૮ ગ્રહેા છે અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ છે
વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દેવે ૧૨ પ્રકારના હે—સૌધર્મ, ક્શાન, સાનમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ અને અચ્યુત.
આના ઉપર નવ ત્રૈવેયક દેવા છે. અને સૌથી છેલ્લા—વિજય,, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાસિદ્ધ દેવે છે. આ બુકા એકાવતારી હાય છે.