________________
શતક-૨જુ ઉદ્દેશક-૮].
[૧૬પ છે. ત્યાંથી આગળ અરુણોદય સમુદ્ર આવે છે. એ સમુદ્રમાં બેંતાલીસ લાખ જન ઊંડા ઉતર્યા પછી અમરને તિગિચ્છક કૂટ નામને પર્વત આવે છે આ પર્વતના સૈથી ઉપલા ભાગની વચ્ચે મહેલ છે.
અહિં તિમિચ્છક કૂટ, અરુણોદય સમુદ્ર, અમર ચંચા રાજધાની, સુધમસભા વગેરેનું વિસ્તારથી વર્ણન છે.
અવાર ભેદ આ પ્રમાણે છે-કિન્નર, કિ પુરુષ, કિંગુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી અનિજિત, મરમ, રતિપ્રિય અને રતિક. આમ કિન્નરના દશ ભેદો છે
પુરુષ, સપુષ, મહાપુ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મદેવ, મસ્ત મેરુપ્રભ અને યશસ્વત નામે કિ પુ પણ દશ ભેદે છે.
હાહા, હૃદુ, તુમ્મરવ, નારદ, અવિવાદિક, ભૂતવાદિક, કાદબ, મહાકાદબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરત અને ગીતયશ નામે ગન્ધર્વ દેના ૧૨ ભેદ હોય છે
પૂર્ણભદ્ર, માણિભદ, તલ, હરિભદ્ર, સુમોભક, વ્યતિ પાતિકભદ્ર, સુભદ, સર્વતોભદ, મનુષ્ય યક્ષ, વનાધપતિ, વનાહાર, રૂપયક્ષ, યક્ષોત્તમ આ પ્રમાણે યક્ષોના તેર ભેદ છે. -
ભીમ, મહાભીમ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કેન્દિક, મહાઔન્દિક, મહાવેગ, પ્રતિષ્કન્ન, આકાશગ આ પ્રમાણે ભૂત નામના વ્યંતરે નવ પ્રકારે છે - કુમાડ, પટક, જેવ, આહ્રક, કાળ, મહાકાળ, શૌક્ષ, અક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણક અને વનપિશાચક આ પ્રમાણે પિશાચ-વ્ય તરે ૧૫ પ્રકારે હોય છે,