________________
૧૬૪]
ભગવતીસૂત્ર સાસંગ્રહ
ચમરની સભા
આમાં પ્રશ્ન એ જ છે કે અસુરકુમારને ઈન્દ્ર અને તેમના રાજા ચમરની સુધમાં નામની સભા કયાં છે? આના ઉત્તરમાં વિસ્તારથી એ સ્થાનનું વર્ણન છે. લેપમાં કહીએ તે ખૂદીપમાં મંદર પર્વતની દક્ષિણ બાજુએ અસંખ્ય દીપ, સમુદ્રો ઓળંગ્યા પછી અરુણુવર નામનો દીપ આવે
પ્રમાણે રહેવાનું, મનમાન્યા આભૂષા, કપડાઓ, તથા એની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમેદ પ્રમાદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસ ખાત અનન્તગુણ વધારે આયુષકર્મ ભાગવવાનું હોય છે. નાચ ગાન ખેલ, તમાશામાં સમય પ્રસાર કરનારા દે પિતાની દેવીઓ સાથે અને દેવીએ પોતાના દે સાથે અમનચમન કરનારા હોય છે. મનુષ્યની, મનુષ્ય લેકની ગંધથી સર્વથા દર રહેનારા તે દેવતાઓ ભવનપતિ વ્યંતર, જોતિષ્ક અને વૈમાનિકરૂપ ચાર પ્રકારના હોય છે
ભવનપતિના દેવે અસુરકુમાર, નાગકુમાર. વિદ્યુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર અને દિકુમાર નામે દશભેદે હોય છે. રાજકુમારની જેમ સુંદર આકારવાળા સુકમલ અને શૃંગાર પ્રિય હોય છે
મહા મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ તરફ તેમના આવાસ છે તોકાની હોવાના કારણે તેમના મસ્તક ઉપર ઈો હોય છે. જે ઉત્તરાધિપતિ અને દક્ષિણાધિપતિ કહેવાય છે
વ્યતનું સ્થાન નિયત ન હોવાના કારણે તેમની ઇચ્છા પ્રમાણેના સ્થાને રહે છે તે વ્ય તો આઠ પ્રકારના છે –કિન્નર. પુિ, મહારગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ ભૂત અને પિશાચ. એમના