________________
શતક-૨ નું ઉદ્દેશક-૭] નામના પદમાં આવે છે. ક૬ સમજે છે ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ભાષાઓમાં પહેલે અને છેલ્લે પ્રકાર એટલે– સત્યા ભાષા અને અસત્યામૃષા ભાષાને પ્રકાર જ ભાષા સમિતિને લાગુ પડે છે. જ્યારે મૃષા અને સત્યા મૃષા ભાષાને વદનારે માણસ ભાષા સમિતિનો માલિક બની શકે તેમ નથી સૂત્રકારને પણ ભાષા સમિતિનુ આ લક્ષણ ઇષ્ટ છે.
"...निरवद्यार्थभाषणत्वे सति सत्याऽमृषा लक्षणयो औषयाईयोः सूत्रानुसारिण्यार्भाषणरूपत्वं वा भापासमितेर्लक्षणम्"
– વતનવિ -૨૭૦ - ૩૬ “વી નિત-ચોતરે- જો-માનિત રતિ સેવા.”
આ વ્યુત્પત્તિના અનુસાર જેઓ જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા, બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા, પુણ્ય કર્મના ભોગવટામા પ્રસન્નચિત્ત આયુષ્ય પૂર્ણ કરનારા દે” હોય છે તેઓને કોઈ જાતની ગર્ભ વેદના ભોગવવી નથી પડતી વૃદ્ધાવસ્થાના દુખ કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી
મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસ ખ્યાત જીવોની રક્ષા, સયમ, સરાગસ યમ, શ્રાવકધર્મ, બાળતપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્ય કર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાલિઓ દેવશગ્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુદર સંસ્થાન, પૂરની ગેટી જેવું શરીર, ભૂખ–પ્યાસ–શે–સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુદર–સ્વચ્છ–વિમાનો તથા ભવનોમ વેચ્છા