________________
૧ર.
ભગવતીસૂત્ર સાસંગ્રહ આ સંબંધીનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજ “સ્થાન મૃષાવાદને ત્યાગ કરવો અનિવાર્ય છે, અને મૃળવાદને ત્યાગ કરવાની ભાવનાવાળા માનવે સૌથી પહેલા તેનાં મૂળ કારણ કે ઉપર બતાવ્યાં છે, તેને સર્વથા છોડવા માટે જ તૈયાર રહેવું જોઈએ
આગમ વચન પણ છે કે- વા ટ્રો વા મા વા Rા વા આ ચાર કારણથી માણસ જૂઠ બોલે છે આવી સ્થિતિમાં તે બીજું ઘત શી રીતે લેશે ? અને લેશે તે શી રીતે પાળશે ? અને ન પાળી શકે તે તેની મશ્કરી એટલે મહાવીરના શાસનની ઠેકડી જ તેના ભાગ્યમાં રહેશે
ભાષાને ત્રીજો પ્રકાર સામૃપા છે. જે ભાઇ બલવામાં કાઈક સત્યતા અને કંઈક અસત્યતા પણ રહેલી હોય છે. તે સત્યામૃષા ભાડાના પણ દશ પ્રકાર છે ૧ ઉત્પન્ન મિશ્રિત ૨ વિગત મિશ્રિત, ૩ ઉત્પન્ન વિગત મિશ્રિત, ૪ જીવ મિશ્રિત, અછવ મિશ્રિત, ૬ છવાજીવ મિશ્રિત, છ અન ત મિશ્રિત, ૮ પ્રત્યેક મિશ્રિત ૮ કાળ મિશ્રિત તથા ૧૦ અદ્ધાદ્ધા મિશ્રિત છે. અને ચોથા પ્રકારની ભાષા અસત્યામૃપા છે. જેમાં સત્યતા તેમ અસત્યતા પણ નથી કેવળ વ્યવહાર જ આ ભાપાનો હેતુ છે તેના બાર ભેદ છે
૧ આમંત્રણ, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પ્રછી , ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઈચ્છાનુલમાં, ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ શયકરણ, ૧૧ વ્યાકૃત તથા ૧૨ અવ્યાકૃત છે
આ વ્યવહારુ ભાષાને બોલનારના મનમાં અશુદ્ધ હેતુ નથી તેમ સાંભળનારના મનમાં પણ અશુદ્ધતા નથી કેવળ વ્યવહારમાં જે પ્રમાણે બલાતી હોય તેમ બોલનાર બેલે છે અને સમજનાર