________________
[૧૯૧
ગતક–૨ જ ઉદ્દેશક–૭]
યે તિષ્ઠ અને વૈમાનિક. ‘
પ્રેમે છે ત્યારે નિશ્ચિત છે કે તે ગુણી, તપેદ્વેષી અને વ્યક્તિદ્વેષી માણસના મુખે કદિ પણ સત્યભાષણ તમે સાંભળી શકવાના નથી.
,
12
તથા અતિ
પડે છે અને
હાસ્ય એટલે મશ્કરી કરવાના સ્વભાવને તે અસત્યનો જનક (પિતા) કહેવામા આવે છે. આવી સ્થિતિમાં તે સત્ય ભાષા કેવી રીતે ખેલશે ? પ્રેસ ગ વિના વધારે પડતુ ખેલવામા યાક્તિ કે વામા પણ મૃખા ભાષણ કરવું જ બીજાને તુ ચાર છે, તુ બદમાશ છે, કાણા છે, દુરાચારી છે, આ પ્રમાણેની ભાષાને પશુ મહાવીરનુ શાસન અસત્ય ભાષા કહે છે. સસારભરના સ પૂર્ણ દર્શનેમા જૈનશાસનની આજ દીદૃષ્ટિતા છે. હૅતે લઈને માનવ માત્રની માનવતા, ધાર્મિકતા અને છેવટે આત્મતત્ત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. જૈનશાસને હિસા વિરમણવ્રત, અને મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિપાદના કરી છે. કેમકે અહિંસા વ્રત કે સત્યવ્રત સ્વત કે ઈ પદાર્થો છે જ નહિ માટે સૌ પ્રથમ અહિંસા વ્રતના કે સત્ય વ્રતનેા ઝડો લઈ ને ફરવા કરતાં અનાદિ કાળથી હિંસા, હિંસક ભાવના હિસક ભાષા અંતે મૃષાભાષાની જે ટેવા—આદતે આપણા જીવનમા પડી છે, તેને દૂર કરવા માટે જ પ્રયત્નશીલ થવાની જરૂરત છે
આ વૃત્તિઓ અને પ્રવૃત્તિએ જ્યારે જીવનમાંથી જશે ત્યારે જ માનવ અહિંસક અને સત્યવાદી બનશે એટલે કે હિસાજન્ય સસ્કારાને ત્યાગ કર્યા વિના પણ માણસ અહિંસક બની
શકતા નથી
એ જ પ્રમાણે મૃષાવાદન ત્યાગ્યા વિના સત્યવાદી બંનવાને ઢાગ સર્વથા ઢાગ જ છે માટે સત્યવાદી બનવાવાળાને સર્વ પ્રથમ