________________
૧૬૦
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સાર એ છે કે–દેવ ચાર પ્રકારના છે. ભવનપતિ, વાનર્થાતર
પિતાનાં પિટને માટે અથવા અમુક કારણોને લઈને અનિવાર્ય રૂપે હિસક વૃત્તિને આશ્રય લેનાર દ્રવ્ય હિસક હોય છે. તે પિતાનો સ્વાર્થ સધાયા પછી હિંસાને, હિંસાના વ્યાપારને છડી પણ દે છે. જ્યારે ભવ પર પરાના આત્મીય પણ માં રાચનાર વ્યક્તિ જાણે-અજાણે અથવા સ્વાર્થની ખાતર ક્રોધ, માન, માયા, લેભ, પ્રીતિ હેપ, હાસ્ય આદિને આશ્રય લે છે ત્યારે તે ભાવ હિ સકનો માનસિક, વાચિક, કાયિક વ્યાપાર પર ઘાતક અને સ્વઘાતક રૂપે બને છે. માટે જ
ધ્ય હિંસા કરતા પણ ભાવ હિંસા અત્યંત દુખત્યાજય છે. તેથી જ જૈન શાસનનું આ કથન છે કે ક્રોધી માણસનું ભાષણ અગત્ય જ હોય છે. કેમકે ક્રોધ પર પીડાત્મક અપ્રીત્યાત્મક રૂપેજ અનુભવાય છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, શ્રુત અને તપનો મદ યા નશો જ્યારે આત્માને ચડે છે, ત્યારે બીજાઓની નિદા, અપમાન, તિરસ્કાર કરવાથી તેની ભાષા પણ પરપીડાત્મક હોવાના કારણે મૃષાભાડાના પેજ પરિણમશે • - • • •
તીર્થંકર પરમાત્માઓનું શાસન કહે છે કે–અહકારી તથા મિથ્યાભિમાનીઓની ભાષા અસત્ય ભાષા છે માયાવી કપટી માણસોને પિતાના દૂષણે છૂપાવવાનાં હોય છે, માટે તેનો બોય અંડબર કૃપાવાદાત્મક હોવાથી તેની ભાષા અસત્યરૂપે જ રહે છે. શ્રીમંતાઈનો, સત્તાપ્રાપ્તિનો, શિષ્યોનો, પુત્રોનો. યશ અને કીતિ મેળવવા માટેનો લેભ કેઈ કાળે પણ સત્ય ભાષણ કરવા દેતે નથી. માટેજ લોભાધ માણસનો ભાષા વ્યવહાર અસત્ય હોય છે ''' પર પદાર્થ પ્રયે જ્યારે અતિશય પ્રેમ બંધાય છે, ત્યારે તેની ભાષામાં અસત્યતા આવ્યા વિના રહેતી નથી દેવી માણસ જ્યારે બીજાઓના ગુણને, વિદ્વત્તાને, તથા સત્કાર્યોને લેપવા