________________
૧૫૮]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વિક્રમની પાંચમી શતાબ્દીમાં હિન્દના પ્રવાસે આવનાર ચીનાઈ ફાહીયાન અને સાતમી શતાબ્દીમાં હુએનસાંગના સમયમાં પણ એજ કુંડ હતા અને અત્યારે પણ એજ કુંડ છે. રાજગૃહીનગરી બિહાર પ્રાન્તમાં પટણા જીલ્લામાં છે.
ચાર પ્રકારની ભાષા
આ પ્રકરણમાં કેવળ ભાષા સંબધી એક જ પ્રશ્ન છે. ગૌતમસ્વામીએ ‘ભાષા અવધારિણી' છે. એમ હું માનું એ પ્રશ્ન પૂછ્યા છે. અહી પ્રજ્ઞાપના સૂત્રનાં ભાષા પદના ઉલ્લેખ કરવામા આવ્યે છે.
અહીં ભાષા વિચારનું કોષ્ટક આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્ય મૃષા ભાષા, અને અસત્ય અમૃષા ભાષા એમ ચાર પ્રકારની ભાષા બતાવી છે. ૩૫
મૈં ૩૫ બીજા જીવાને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ‘ભાષા વ્યવહાર’ જ સ શ્રેષ્ઠ સાધન છે. માટે જ પાસે જ્ઞાનમાં શ્રુતજ્ઞાનને છોડીને ખીજા ચારે નાનાને મૂક કહ્યાં છે. કેવળજ્ઞાન પણ મૂક હેાવાના કારણે જ દેવાધિદેવ તીર્થ કર કેવળજ્ઞાનીઓને પણ ‘શ્રુતજ્ઞાન’ આય જ લેવા પડે છે ગતભવમાં ભાષાપર્યાપ્તિ નામક ઉપાર્જન કરેલુ હોવાના કારણે જ આ ભવમાં પેાતાને માનસિક અભિપ્રાય જ્યારે ખાને જણાવવાના હોય છે ત્યારે આ જીવાત્મા ભાષા વણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બહાર ફેંકે છે. અજોડ શક્તિને ધારણ કરનારા આ ભાષા પુદ્ગલા બહાર આવતી જ સામેવાલા ઉપર જાદુઈ અસર - કરે છે ભાષા એલનાર વ્યક્તિ જેવાં પ્રકારનેા આચાર રાખનાર હશે તેવા જ ઉચ્ચાર તે કરશે . ખાધેલા ખારાકને અનુસારે જ ઓડકાર આવે
'