________________
શતક–રજુ 'ઉદ્દેશક–પ ]
[૧૫૭ હમેશાં ઝર્યા જ કરે છે અને આપણને ખબર પેનથી પડતી કે કયાંથી પાણી આવે છે.
ભગવાન સુધર્માસ્વામીના સમયે પણ આ કુંડ હતો અને ભાગ્યશાળી આત્મા સમભાવમાં આવીને એટલે નિર્વિકારી થઈ જાય છે કે બીજા આત્માઓ પણ તેને પિતાના સરખાં લાગે છે તથા સૌ જીવોમાં અમુક ગુણોને જોઈને તે સહુને ગુણીયલ માનવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ પણ એવી સરસ પ્રાદુર્ભત થાય છે જેને લઈને આ મારે છે. આ તારે છે હુ સમકિતી છુ તુ મિયાતી છે મારા શિષ્યોમા જૈન ધર્મ છે બીજાએમાં નથી માટે સઘજ સઘ છે જ્યારે બીજા આચા
ને સઘ ગુણ રહિત છે મારા તપાગચ્છને મૂકીને બીજા કિઈ પણ સ પ્રદાયમાં સમ્યક્ત્વ હોઈ શકે નહી ઈત્યાદિ બુદ્ધિ ભ્રમણાઓ કેઈ કાળે પણ તે સમ્યકત્વ ધારીને થતી નથી વસ્તુતઃ તે આત્માને અમ્પકૃત્વને સ્પર્શ થઈ ગયો હશે તો ! '
અન્યથા કલેશ કંકાસની ઉદીરણમાં રાગ ની પરિણતિમા, મોહ માયાની જાલમ સમ્યકત્વ ક્યા રહેતુ હશે તે ભગવાન જાણે
આ નગરીનાં શ્રાવકો શુદ્ધ સમ્યકત્વી હતા માટે બને તીર્થકર પરમાત્માન મુનિઓ તેમને એક સરખા જ ગુણીયલ, ચારિત્રધારી અને વન્દનીય લાગ્યા છે
ગૃહસ્થાશ્રમને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનાર તથા યથાશક્તિ તપશ્ચર્યાને આચરનાર મુનિઓમાં ધર્મના નામે, સમ્યકત્વ-મિથ્યાત્વનાં નામે, આસ્તિક-નાસ્તિકના નામે તથા સુધારક ચુસ્તના નામે વર્ગ ભેદ કરે. અને તે અસત્ કર્મને ટેકો આપવો મહામિથ્યાત્વ છે. આત્મિક દુરાચાર છે અને ઉત્સત્ર પ્રરૂપણાને બેનમુન દાખલ છે