________________
૧૫૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પીરપ્રભવ નામનુ ઝરણું છે. તેની લખાઈ-પહેાળાઈ પાંચસા ધનુષ્ય જેટલી છે. તેના આગલે ભાગ અનેક વનખડાથી સુશેભિત છે. તે ઝરણાંમાં અનેક ઉષ્ણુ ચેતિવાળા જીવે અને પુદ્ગલા પાણીપણે ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ચવે છે ને ઉપચય પામે છે. તે ઝરણામાંથી હુંમેશા ઊંનુ પાણી ઝર્યા કરે છે
આ કુંડ અત્યારે પણ મૌજુદ છે. એજ સભવિત લાગે છે કે એવા કેઈ ઝરણામાથી નિરતર પાણી ત્યા આવ્યા કરે છે. આવા અનેક ઝરણાં જોવામા આવે છે કે જે નિરંતર
પાર્શ્વનાથ ભગવાનનાં મુનિરાજો સાથે ચર્ચા કરતા તે શ્રાવકોએ જ્યારે જાણ્યુ કે સયમ એટલે નવા પાપાના દ્વાર બધ કરવા અને તપ એટલે જુના પાપાને ધાઇ નાખવા તેા પછી દેવગતિ શી રીતે પ્રાપ્ત થાય કેમકે નવા પાપાને શકનાર અને જૂનાં પાપાને ખ ખેરી નાંખનાર તે માક્ષમાં જવાને અધિકારી છે
આ શ કાના નિવારણ માટે મુનિઓએ કહ્યુ કે પૂર્વ સયમ અને પૂર્વ તપનાં કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે એટલે કે સયમ અને તપમાં જેટલાં અંગે રાગ હશે તે પૂર્વ સયમ અને પૂ તપ કહેવારો આવા સાધક અર્થાત્ રાગ સહીત સયમ અને તપને આરાધક મોક્ષમા નહી જતા દેવગતિને મેળવનારે થશે આના ઉત્તરથી શ્રાવકે નિ શંક થયે કરી ફરીથી મુનિને નમન કરી વદન કરી અને જૈનશાસનની ભૂરિ ભુરિ પ્રશ સા કરતા પેાતાને ઘેર આવ્યા અને પેાતાના આત્માતે ધર્મધ્યાનમાં સ્થિર કર્યા
પિ મકાનો તથા વૃક્ષે એકસરખા નથી હેાતાં તથાપિ ઉંચા ટેકરા ઉપર ચઢેલા માણસને આખુયે ગામ સમાન આકારેજ દેખાય છે. તેવીજ રીતે સત્વરૂપી ઉંચા ટેકરાં ઉપર ચઢી ગયેલે