________________
શતક–રજુ ઉદ્દેશક-પી
[૧૫૫ જેટલી છે. તેનો આગળનો ભાગ અનેક જાતનાં વૃક્ષખંડેથી સુશોભિત છે. તે હદમાં અનેક ઉદાર મેઘ સર્વેદે છે, સંમૂછે છે ને વરસે છે. તે હદયમાંથી હંમેશાં ઉનું પાણી ઝર્યા કરે છે. સંર્વેદે છે એટલે પડવાની તૈયારીમાં છે અને સંસૂછે છે એટલે પડે છે.
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે તેમ નથી. રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે મહાતપ
થાય છે તે પિતાનાં કરેલા કર્મોને અનુસાર જ થાય છે આવી પૂર્ણ શ્રદ્ધા તેઓ ધરાવતા હતા માટે તેઓ નિશિક હતા મુનિઓના પરમ ભક્ત હતા જૈન શાસનને રાગ હાડોહાડ વ્યાપી જવાના કારણે ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં અને રહેણી કરણીમા સ પૂર્ણપણે જૈનશાસનની મર્યાદાવાલા હતા. આત્મકલ્યાણ માટે વ્રતધારી થયેલા હતા. ઈર્ષા અદેખાઈ વૈર, વિરોધ વિનાના હોવાથી સર્વત્ર પ્રીતિકર હતા વિશ્વાસને પાત્ર હતા
આવા પ્રકારના તુ ગિઆ નગરીના શ્રાવક, તથા શ્રાવિકાઓ મહાવીર સ્વામીના શાસન માટે અનહદ રાણવાન હોવાથી જ ગુણ. ગ્રાહી હતા ગુણ પૂજક હતા મુનિર અને મુનિ ધર્મ પ્રત્યે આદરવાળા હતા માટે જ પાર્શ્વનાથ ભગવાનના મુનિરાજેનુ આગમન સાંભળતા જ રાજી રાજી થયા અને તેમને વાદવા માટે, નમવા માટે અને ઉપાસના અર્થે ત્યાં આવ્યા છે અને પિતાને શકાઓ દૂર કરી શક્યા છે સત્પાત્રમાં દાન દેવા માટે જેઓ અધિક રૂચિવાળા હતા તેવી જ રીતે અનુક પ્ય છેને અનુક પાપૂર્વક દાન દેવામા તેટલાજ આગ્રહી હતા તે કારણે રાત-દિવસ તેમના દરવાજા ખુલ્લા રહેતા હતા