________________
૧૫૪
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ગરમ પાણીના કુંડ * છેવટે રાજગૃહના ગરમ પાણીના કુંડનાં સંબંધમાં હકીકત છે. રાજગૃહની પાસેના વૈભાર પર્વતની નીચે ગરમ પાણીને કુંડ છે. (અત્યારે પણ છે.) એના સંબંધમાં કેટલાક લોકેનું કહેવું છે કે એની લંબાઈ અને પહોળાઈ અનેક એજન
_
ગૃહસ્થાશ્રમીને ધર્મ છે. કેમકે ઉપરના વ્યક્તિઓ માનવનાં, માનવતાના, કુટુંબના, સમાજનાં અને ધર્મ તથા ધાર્મિકતાને દ્રોહ કરનારા હોય છે માટે તેઓ અપરાધી છે.
જ્યારે સર્પ, વાઘ, સિંહ, હરણ, ઊંદરે, માકડ, મચ્છર, જૂ વગેરે પ્રાણિઓએ માનવ જાતનું કંઈ પણ નુકશાન કર્યું નથી. માટે નિરપરાધી છે, અડય છે
તુ ગિક નગરીને શ્રાવકે જીવ–અજીવ આદિ તને સારી રીતે જાણનારાં હતાં. પુણ્યકર્મ કેવી રીતે બધાય ? અને કેવી રીતે ભગવાય છે, તેમજ પાપકર્મો શી રીતે આચરાય છે અને તેના ફળો કેટલા અને કેવા પ્રકારે ભોગવવા પડે છે 2 નવા કર્મો શાથી બંધાય છે અને બધાયેલા કર્મોનો સ્વભાવ, રસ અને સ્થિતિ કેવી હોય છે. પાપોના દરવાજા શાથી બંધ થાય છે અને કર્મ સત્તાથી મુક્ત થઈને આત્મા અનંત સુખના સ્થાનરૂપ સિદ્ધશિલાને કેવી રીતે મેળવે છે
ઈત્યાદિ તની સારામાં સારી જાણકારી ધરાવનારા હતા નિર્ચ મુનિઓના પ્રવચનથી તેમની આત્મશક્તિ એટલે બધી વિકસિત હતી કે દેવી દેવતાઓ પણ ઉપદ્રવ કરવા માટે તથા જૈનત્વ અને જેન તત્વથી ચલાયમાન કરવા માટે સમર્થ નહીં હતા.
કેમકે શાસ્ત્રોના અર્થો તેઓ સાંભળતા હતા માટે જે જે કઈ