________________
શતક-૨ નું ઉદ્દેશક–૫]
[૧૫૩
શુ ફળ મળે ?
* ભગવાને પJપાસનાનું ફળ શ્રવણ બતાવ્યા પછી એક એકનુ ફળ પૂછતાં નિષ્કર્ષ એ આવ્યું કે-ઉપાસનાથી શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સ યમથી અનાસવ, અનાસવથી તપ, તપથી કર્મને નાશ, કર્મના નાશથી નિષ્કર્મપણું અને નિષ્કર્મ પણુથી સિદ્ધિ–ક્ષ પ્રાપ્ત થાય છે ? ક ૩૪ તુ ગિકા (તુ ગિઆ) નગરીના શ્રાવક અને શ્રાવિકાઓના આતર જીવનનું વર્ણન કરતા ભગવાને ફરમાવ્યું કે-તેઓ ઘણું
૩ અભૂિ -અર્થાત આ નગરીના શ્રાવકે સંપીલા અને શારીરિક બળે સશક્ત હોવાના કારણે કેઈનાથી પણ ગાજ્યા જાય તેવા નથી
ગૃહસ્થ ધર્મને સવા વિશ્વાની દયા હોય છે માટે તેઓ પિતાના કુટુંબની, સમાજની અને ધર્મની રક્ષા માટે સંપૂર્ણ સમર્થ હતા.
“નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી ન મારો.” આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના ફરમાવેલા ગૃહસ્થ ધર્મની અહિંસા ધર્મના નિયમને અનુસારે સામાજિક દ્રોહીઓને દડ દેવામાં, પિતાના બાળ-બચ્ચાઓને સાયમની મર્યાદામાં રાખવામાં દંડનીતિનો આશ્રય પ્રાય કરીને લેવો પડે છે
ગામ, ઘર કે ફળીયામાં આગ લગાડનાર, કુવા, વાવડી કે તળાવના પાણીમાં ઝેર ભેળવનાર તલવાર, લાકડી કે શસ્ત્ર હાથમાં લઈને કરનાર, ગામ, ખેતર તથા ખેતીને નુકશાન કરનાર. ચાલતે રસ્તે સ્ત્રીઓની છેડતી કે મશ્કરી કરનાર વગેરે આવા કુકૃત્ય કરનાર માણસો દડને યોગ્ય હોય છે દુષ્ટોને દંડ દે એ