________________
૧૫ર]
ભગવતીસૂત્ર સારસંડ રાજગૃહમાં ભિક્ષા માટે આવેલા ગૌતમસ્વામીએ લેના મુખથી સાંભળ્યું કે-તંગિક નગરીથી બહાર પુષ્પવતી નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્ય પધારેલા અને તુંગિકાના શ્રાવને તેમણે ઉપર પ્રમાણે ઉપદેશ આપે અને પ્રશ્નોત્તર થયા. • - - ' ' - - ગૌતમસ્વામી બધુ વૃત્તાન્ત સાંભળી લઈ ભગવાન મહાવીરસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં આવીને જવા-આવવા સબ ધી અતિચારોનું ચિંતન કર્યું ભિક્ષા લેતા લાગેલા દેનુ આલોચન કર્યું. લાવેલા આહાર અને પાણી ભગવાનને બતાવ્યા. તે પછી તેમણે રાજગૃહ નગરીમાં લેકના મુખથી સાભળેલી હકીકત ભગવાનને કહી સંભળાવી અને ભગવાનને પૂછ્યું કે – - હે ભગવન્તે સ્થવિર ભગવંતે તે શ્રમણોપાસકોને
એવા પ્રકારનો જવાબ દેવા સમર્થ છે? તેઓ તેવા અભ્યાસવાળા છે? તેઓ તેવા ઉપગવાળા છે તેઓ તેવા વિશેષજ્ઞાની છે ?
ભગવાન મહાવીરે કહ્યું-“હા, ગૌતમ, તેઓ તેવા સમર્થ છે, અભ્યાસવાળા છે, ઉપગવાળા છે ને વિશેષજ્ઞાની પણ છે. અને તેમણે જે વાત કહી છે, તે સાચી છે માટે કહી છે. આત્માના અભિમાનને માટે નથી કહી.
- ભગવાન કહે છે કે-“એ વાત સાચી છે કે–પૂર્વને તપવડે પૂર્વના સ યમ વડે, કમિપણાથી અને સંગિપણને લીધે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.” '', આ પછી ગૌતમસ્વામીએ પૂછયું કે–તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પયું પાસના કરનાર મનુષ્યને તેની સેવાનું