________________
શતક-૨નું ઉદ્દેશ્ય-૫]
[૧૫૧ મધિત-નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વના સંયમવડે દેવો
' દેવકમાં ઉત્પન્ન થાય છે. • આનંદ રક્ષિત–નામના સ્થવિરે કહ્યું કે-કમિપણાને લીધે દેવ
દેવકમાં ઉત્પન્ન થાય છે. કાશ્યપ-નામના સ્થવિરે કહ્યું કે–સમિપણાને લીધે દેવે
દેવલેકમાં ઉત્પન્ન થાય છે . વધુમાં તે સ્થવિએ એ પણ કહ્યું કે એ વાત સાચી છે, માટે કહી છે પણ અમે અમારા અભિમાનથી એ વાત કહેતા નથી.”
તે પછી નમસ્કાર કરી હર્ષિત થએલા શ્રાવકે તુંબિકા . નગરીમાં આવ્યા, અને તે સ્થવિરે પુષ્પવતી ચૈત્યથી વિહાર ‘કરી ગયા.
આ વખતે ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી છઠે છઠની તપસ્યા કરી સ યમ અને તપથી પિતાના આત્માને ભાવતા વિચરતા હતા ભગવાન મહાવીરસ્વામીની સાથે તેઓ રાજગૃહ પાસેના ગુણશીલ ચૈત્યમાં આવ્યા છે તેઓ પ્રથમ પરુષીએ સ્વાધ્યાય કરે છે. બીજી પિરુષીએ ધ્યાન કરે છે અને જ્યારે આહાર કરવાનું હોય ત્યારે ત્રીજી પારુષીએ શારીરિક અને માનસિક ચપળતાથી રહિત મુડપત્તિને પડિલેહી, વસ્ત્ર પાત્રની પડિલેહણ કરી, પાત્ર લઈ ગોચરીએ નિકળે છે
ગૌતમસ્વામી રાજગૃહ નગરીમાં ગોચરી ગયા. તેઓ ઉચ્ચ, નીચ કે મધ્યમ કુલેમાં વિધિ પૂર્વક ભિક્ષા લેવાને વિચરે છે.