________________
શતક-રજું ઉદ્દેશક
[૧૪૯ સળી તેની અંદર નાખીને તે રૂને બાળવામાં આવે એવા પ્રકારને મૈથુનને સેવતાં મનુષ્યને અસંયમ છે. , , * - પાશ્વનાથના શિષ્ય , , " . " ! ' હવે અહીં શ્રી પાર્શ્વનાથના શિષ્યો અને તું ચિંકાના શ્રાવકેનાં પ્રશ્નોત્તરે આવે છે. આ પ્રસંગે તંગિકા નગરીના વીર્યથી ઉત્પન્ન થાય છે અને મર્યા છે જીવોની ઉત્પત્તિ જ જીવહત્યાનું કારણ બને છે. મનુષ્યના અસંયમી જીવનના કારણે જ આ છે ત્યા ઉત્પન્ન થાય છે અને મારે છે. આમાં જે ઉત્પાદક હોય છે તેને જ જીવહત્યાનું પાપ લાગશે સ્ત્રી પણ અસંયમને લઈને બેકાબૂ બની મૈથુનકર્મમાં મસ્ત બને છે તે તે પણ જીવલ્યાના પાપની ભાગીદાર બને છે
* માટે આવા ઘોર પાપથી બચાવનાર સ્વામીના શાસન સિવાય બીજુ એક પણ શાસન (ધર્મ) નથી કેમકે સયમના સર્વતોમુખી સર્વા ગણ પાઠે મહાવીર સ્વામીને આગમ સૂત્રોથી જ જાણવા મળે છે. દેશસયમી વ્રતધારી જીવ પણ મૈથુન તે સેવશે પણ તેના અન્તજીવનમાં પ્રત્યે કરુણતા હશે ભાવદયા હશે. માટે તેનું સંસારિક જીવન ઘણુ જ ઉમદા અને પવિત્ર હોય છે
વીર્ય અને રજના મિશ્રણથી ૨ થી ૮ લાખ સુધીના છો જન્મે છે અને મારે છે. તે ઉપરાત પણ આંબાની મજરી જેવી સ્ત્રીની યોનિ જે પ્રતિ સમયે મૂત્ર અને રુધિરથી ખરડાયેલી હોય છે, ત્યા પણ અસ ખ્યાતા છ જન્મે છે. -
મૈથુન કમી પુરુષ જ્યારે મૈથુનરઢ થાય છે ત્યારે તેની જનનેન્દ્રિય નિગત જીવોની હત્યા કરતી જ પ્રવેશ કરે છે અને તે સમયે પણ અસ ખ્યાત છે ત્યા મરે છે. ફની ભરેલી નળીમાં