________________
૬૪૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ , “મમુખી અને પચેન્દ્રિય તિર્યંચી સંબંધી નિગત વીર્ય ઓછામાં ઓછું અન્તમુહૂર્ત અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નિભૂતરૂપે રહે છે -
મૈથુનને સેવનારા મનુષ્યનો અસંયમ કેટલે ઘોર હોય છે, તે સૂત્રકારે ઉદાહરણ આપીને સમજાવે છે કે એક વાંસની મળીમાં ઠાંસી ઠાસીને રૂ ભર્યું હોય, પછી તપાવેલે સેનાને પણ આ બધી અગમ-નિગમની વાત કેવળજ્ઞાની સિવાય બીજો
ઈ પણ જાણી શકે તેમ નથી ગાતવ્ય વાત જાણ્યા પછી મિથુનકર્મની તીવ્રતા અને ભયકર ભયાનકતા પણ જાણવા મળે છે * ભવ-ભવાંતરમાં અત્યન્ત દુ ખ દેનારા, મહાપાપકર્મને ઉપાર્જ કરાવનાર એવા આ મૈથુન પાપના કળે જીવને રીબાઈ રીબાઈને મારનારા હૈય છે આવા દુખપ્રદ મૈથુનકર્મને નિયાણ બાંધીને બીજા. ભવમાં જન્મ લેનાર જીવોને અમુક ક્ષેત્રોમાં તથા અમુક જાતિમાં જન્મવું પડે છે. - એક સાથે એક બાપને કેટલા સંતાન હોઈ શકે છે, આના જવાબમાં ભગવાને કરમાવ્યુ કે—કામવાસનામાં અત્યન્ત ઉક્તિ બનેલે માણસ જ્યારે સ્ત્રી સેવન કરે છે, ત્યારે વીર્ય અને રજ ભેગા મળતા જ તેમાં બે લાખથી નવલાખ સુધી જીવો ઉત્પન્ન થાય છે જે પચેન્દ્રિય જેવો જ હોય છે આમાથી જેનું આયુષ્ય કર્મ વધારે હોય છે તે એક-બે કે ત્રણ 9 નવ મહિના પુરા કરીને સંસારની સ્ટેજ ઉપર આવવા માટે સમર્થ બને છે બાકીના બધાય છે ત્યાં જ મરણ પામે છે. નવ મહિને જન્મ. લેનાર જેમ સંતાન કહેવાય છે. તેમ માતાની કુક્ષિમાં જ મરણ પામેલા બે થી નવલાખ સુધીના જીવો પણ સંતાન તરીકે જ - કહેવાશે. કેમ કે એકવારના મૈથુનથી ઉત્પન્ન થનારા છે તેના