________________
શતકનું ઉદ્દેશક ૫]
[૧૪૫ - કેટલાક લોકો એમ માને છે કે-નિગ્રંથ મરીને દેવથયા પછી તે દેવ, ત્યા બીજા દે કે બીજા દેવીઓ સાથે વિષય સેવન કરતે ‘નથી, પરંતુ પોતાના જ બે રૂપ કરે છે. એક દેવનું ને બીજુ દેવીનું. એમ કરીને તે કૃત્રિમ દેવી. સાથે વિવંય–સેવન કરે છે. એમ કરવાથી એક જીવ એક કાળે છે વેદને અનુભવે છે, એ પણ સિદ્ધ થાય છે. (પુરુષવેદ અને રૂંવેદ) પરન્તુ તે વાત ઠીક નથી. અહીંથી મરીને ત્યા ઉત્પન્ન
કાન ખજૂરા, માકડ, જૂ, લી ખ, કીડી, ઉધઈ, મુકેડા, અનાજમાં થનારા ધનેડા, વાળના મૂળમાં તથા કૂતરાના કાનમાં થનારા કડી અવાવરૂ જમીનમાં થનારા જુઆ, છાણ અને વિષ્ણુના કીડાઓ, કીડાઓ, કુથુઆ, ખાંડ-ગોળ તથા ચોખામાં થનારી ઇયળો તથા ચોમાસાની શરૂઆતમાં થનાર - લાલ રંગના કીડા આ બધા ઈન્દ્રિય કહેવાય છે
ચાર ઈન્દ્રિયવાળા જીવોને કર્ણેન્દ્રિય નથી હોતી, આમાં પીળા કાળા રંગના વિછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાસ (ફાત મવા શસલા વરસાદમાં ઉત્પન્ન થાય છે); મચ્છર, કબારી, ખડમાકડી વગેરે જેવો હોય છે.
પંચેન્દ્રિય જીવોને પાચે ઈન્દ્રિયોના આવરણ નહી હોવાના કારણે પાચે ઈન્દ્રના વિષયને ગ્રહણ કરવાની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે. મહાપુણ્યોદયે અથવા દુર્ગતિના ભયકર દુખને ભગવ્યાં પછી મેળવેલી ઇન્દ્રિય પટુતા જે સયમની આરાધનામા, અહિંસા ધર્મના પાલનમાં, તથા પ્રચારમાં ઉપયોગવાલી થઈ જાય તો આE જીવનો બેડો પાર થતા વાર લાગતી નથી અર્થાત તે આત્મા પિતાના સાધ્ય મોક્ષને જલ્દી મેળવે છે અને સર્વ દુઃખોથી મુક્ત બને છે