________________
શતક-૨ નું ઉદ્દેશકપ ]
[૧૪૩
દેવ અને વેદ, "
આ પ્રકરણમાં એક જીવ એક કાળે બે વેદો (સ્ત્રીવેદ અને પુરુષ વેદ) ને વેદે કે કેમ? તે પછી ગર્ભ વિચાર, તે પછી પાર્શ્વનાથના શિષ્ય સાથે તંગિકાના શ્રાવકેના પ્રશ્નોત્તર, આભ્યન્તરરૂપે સ્પર્શેન્દ્રિયને આકાર અનિયમિત છે કેમકે દરેક જેના શરીર ભિન્ન ભિન્ન હોય છે. જિન્દ્રિયને આકાર સુરમ (અસ્ત્રા) જેવો છે. ધ્રાણેન્દ્રિયને આભ્યન્તર આકાર અતિમુક્તક ચંદ્ર જેવો છે, ચક્ષુરિન્દ્રિયને આકાર મસૂરની દાલ જે અને કર્ણેન્દ્રિયને આકાર કદંબના પુષ્પ જેવો છે આ આભ્યન્તર નિર્વત્તિ કહેવાય છે.
આભ્યન્તર નિત્તિ ઇન્દ્રિયમાં રહેલ પોત પોતાના વિષયને ગ્રહણ કરવાની શકિતરૂપે જે વસ્તુ કામ કરે છે તે ઉપકરણેન્દ્રિય કહેવાય છે જેના અભાવમાં જ નિવૃત્તિઈન્દ્રિય કામ આપી શકે છે. અન્યથા બહેરા માણસને કાનપટ્ટી અને આંધળા માણસને આખો ઓળો હોવા છતા પણ ઉપકરણેન્દ્રિયની શક્તિ કેઈ કારણે આધાત પામેલી હોય તે બાહ્ય અને આભ્યતર નિત્તિ ઈન્દ્રિયો પિતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી - આ બન્ને ઈન્દ્રિો પૌગલિક છે
- જ્યારે ભાવેન્ટિને સબધ આત્મા સાથે છે. તે તે કર્મોના આવરણને પશમ થવાથી આત્માને વિષય ગ્રહણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તે લબ્ધિ ભાવ્યિ કહેવાય છે. અને આત્મા પોતે ઉપગવાલો થઈને જે વિષયોને ગ્રહણ કરે છે તે ઉપયોગેન્દ્રિય કહેવાય છે કે ' . .' : ' - -- સીમાતીત વિષયવાસના, ભોગવિલાસ, પરિગ્રહની મમતા તથા અત્યુત્કટ પાપોના કારણે એકેન્દ્રિય અવતારને પામેલા અનંતજીવોને