________________
૧૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અહીં પાંચ ઇન્દ્રિયાનુ એક યંત્ર આપવામાં આવ્યું છે. તે જાણવાલાયક છે.
૩૨
પુ ૩૨ ઇન્દ્રિયા પાંચ જ હોય છે. ખીજા મતવાળાએ પાંચ કમેન્દ્રિયાને જે પૃથક્ માને છે તે બધાના સમાવેશ સ્પર્શેન્દ્રિયમાં થઈ જતા હાવાથી આ પાંચ ઇન્દ્રિયા જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. ઇન્દ્ર એટલે આત્મા. જે સર્વ પદાર્થાંમાં ઉત્કૃષ્ટ ઐશ્વના માલિક હોવાથી સથા સ્વતંત્ર છે. માટેજ ભોક્તા છે
પોતાના શુભાશુભ કર્માને ભાગવનારા આત્મા છે. શરીર અને ઇન્દ્રિયા સાધન છે. એના માધ્યમથી જીવમાત્ર પેાતાના કર્મોને Àાગવે છે
આ આત્માની ખાત્રી કરાવનાર બતાવનાર, સૂચિત કરાવનાર અને જ્ઞાન પ્રાપ્ત કરાવનાર ઇન્દ્રિયેા છે
આ ઇન્દ્રિયા કરણ હાવાથી સ્વત જડ છે. માટે આત્માથી આજ્ઞા થઇને પ્રેરણા પામીને પેાત પોતાના ઈષ્ટ વિષયેાને ગ્રહણ કરે છે. જીવની વિદ્યમાનતામાં જ ઇન્દ્રિયા સક્રિય રહે છે. સક ક જીવને ઇન્દ્રિયા વિના ચાલી શકે તેમ નથી માટેજ તેમની ઉત્પત્તિ છવાધીન છે
આત્માના
દ્રવ્ય અને ભાવરૂપે આ ઇન્દ્રિયા એ પ્રકારની છે અસ ખ્યાત પ્રદેશોની અપેક્ષાએ અનત પુદ્ગલ પ્રદેશ દ્વારા તે તે ઇન્દ્રિયાના આકારરૂપે જે બને છે તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. અને કર્માંના ક્ષયે।પશમની અપેક્ષાથી તે. તે વિષયાને ગ્રહણ કરવાની પરિણતિ વિશેષને ભાવેન્દ્રિય કહેવાય છે. વ્યેન્દ્રિય પણ એ પ્રકારની જે નિવૃત્તિ અને ઉપકરણ,
કાનપટ્ટી, આખના ડોળા, નાક, અન્દ્રિયાના આકાર દેખાય છે તે ખાદ્ય
જીભ, વગેરે જે બાથરૂપે નિવૃત્તિ કહેવાય છે. અને