________________
શતક–૨ જું ઉદ્દેશક-૪]
[૧૩૯ ઈન્દ્રિય
આમાં ઈન્દ્રિ સંબંધી વર્ણન છે.. નામકર્મને લઈને નરકગતિના નારક છોમા લેગ્યા આદિ ભાવે કઈ કાળે પણ શુભ નથી હોતા. , રત્નપ્રભામાં કાપત લેશ્યા હોય છે.
શર્કરા પ્રભામાં અત્યન્ત તીવ્રતર કાપત લેયા હોય છે વાલુકા પ્રભામાં કાતિલેયા વધારે અને નીલલેશ્યા થોડી હોય છે
પંક પ્રભામાં નીલલેગ્યા હોય છે
ધૂમ પ્રભામાં અત્યન્ત તીવ્રતર નીલેશ્યા વધારે હોય છે અને કૃષ્ણલેશ્યા હોય છે
તમ પ્રભામાં કૃષ્ણલેશ્યા તીવ્રતર હોય છે
તમસ્તમ. પ્રભામાં અત્યન્ત તત્ર કૃષ્ણલેશ્યા હોય છે પરિણામ પણ અશુભતરજ હોય છે * શરીર, ગતિ, સસ્થાન, ભેદ, વર્ણ, ગધ, રસ અને સ્પર્શ પરિણામે અત્યન્ત અશુભ હોય છે - નરક ભૂમિમા હમેશા અધિકાર હોય છે શ્લેષ્મ, મૂત્ર, વિષા. મળ, લોહી, ચરબી, પરૂ આદિ ગધાતા પુગલેથી તે ભૂમિઓ લીપાએલી હોય છે જેમાં કૂતરે, શિયાળ, બીલાડા, નળીયા, સર્પ, ઉદર હાથી, ગાય અને મનુષ્ય આદિનાં મડદા અને દુર્ગધ અસહ્ય હોય છે.
- અત્યન્ત અસહ્ય વેદનાઓને ભોગવતાં તે નારક છ કરુણ વિલાપ કરે છે. પરમ ધામીઓ પાસે દયાની દીનતાપૂર્વક યાચના કરે છે. હાથાજોડી કરે છે આ પ્રમાણે પિતાના આયુષ્ય પર્યત રદન, આક્રન્દન અને ચીસે પાડે છે. તેમના શરીરે અત્યન્ત.