________________
૧૩૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
પૃથ્વીએ સાત કહી છે. રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધ્રુમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃ પ્રભા, સંસારમાં બધા જીવા અનેકવાર અનંતવાર નારકીમાં આવી ગયા છે.
આ અધિકાર જીવાભિગમસૂત્રમાં વિશેષ પ્રકારે છે, એમ ટીકાકારે જણાવ્યુ છે.
૩૧
જ્યાતિને,
વૈક્રિય—સમુદ્ઘાત–નારક જીવાતે, વ્યતરાતે, વૈમાનિકોને,' ૫ ચેન્દ્રિય તિ ચાને, વાયુકાયને તથા છદ્મસ્થ મનુષ્યાને વૈક્રિય શરીર નામકર્મ થી ઉદ્ભવે છે અને તે શરીરના જૂના પુદ્ગલા નાશ પામીને નવા પુદ્ગલા ગ્રહણ કરાય છે.
તૈજસ–સમુદ્ધાત—મતાને, જ્યાતિષ્ઠાને, વૈમાનિકાને પંચેન્દ્રિયતિય ચ તથા છદ્મસ્થ મનુષ્યાને તૈજસ - શરીર નામકર્માંથી પ્રાપ્ત થાય છે અને તે કમાં નાશ પામે છે.
આહારક–સમુદ્ધાત–ચતુર્દશ પૂર્વાંધારીને આહારક શરીર નામકર્માંથી થાય છે અને તે શરીરનાં પુદ્ગલા નાશ પામે છે
કેવલિ–સમુદ્ધાત–કેવલજ્ઞાનના માલિકોને શેષ રહેલા નામક, ગાત્રકમ, વેદનીયકને લઈને અર્થાત્ તેમને ખપાવવા માટે થાય છે. અને તે ત્રણે કર્મા આયુષ્યક'ની સાથે સમાપ્ત થાય છે. આ સમુદ્ધાતને સમય આઠ સમયને હાય છે જયારે પુરના સમુદ્ધાતા અતર્મુહૂઁ સમય સુધીના જ હોય છે મૈં ૩૧. અનાદિકાળથી કર્મવશ ભ્રમણ કરતા આ જીવ અન તવાર નરકભૂમિમાં ગયેલા છે, જ્યાં નિર તર અશુભતરલેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાને અનુભવ થાય છે
1
ગતિનામક, જાતિનામકર્મ, શરીરનામકર્માં, અને અ ગાપાંગ
;