________________
તક
શતક-૨જુ ઉદ્દેશક-૩]
| [૧૩૭ નરકભૂમિ સંબધી
આ ઉદ્દેશકમાં માત્ર પૃથ્વીએ એટલે નરકભૂમિ સંબંધી વર્ણન છે તે આ પ્રમાણે – રાશિને ખપાવી નાખવા સમર્થ બનશે અન્યથા આંતર જ્ઞાનના અનુભવ વિનાને જીવ માત્ર અસાતાદનીયના ઉદય સમયે હાથપગને પછાડ, મોઢામાંથી યવા તદ્દા બોલતો અને સ સારની અનત માયાને ભોગવેલી હોવાથી તે સમયે આંખ ખોલીને પોતાની ભેગી કરેલી માયાને ટગર–મગર જોતો અને આંખમાંથી આંસુઓને ટપકાવત ભય કરમા ભય કર અસાતા વેદનીય કર્મને ભગવતે તે જીવાત્મા તે સમયે ઘણું ઘણું નવા કર્મોને ઉપાર્જન કરીને પાછો કર્મોના ભારથી ભારી બને છે. આ પ્રમાણે કપાય સમુઘાતમાં પણ સમજવું
કલાનું પ્રાબલ્ય એટલું બધું જોરદાર હોય છે કે તે સમયે સમયે અર્થાત કષાના ઉદય સમયે અથવા તેમની ઉદીર્ણના જીવાત્માની જ્ઞાનસંજ્ઞા–વિવેકસત્તા પ્રાયઃ કરી ને અદશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં કપાય સમુઘાત પણ જીવાત્માને નવાં કર્મો ઉપાર્જન કરાવનાર સાબીત થશે માટે જ જૈન શાસ્ત્રકારે કહે છે કે-“સર્વતોમુખી બાહ્યજ્ઞાન કરતા પણ જીવનમાં ઉતારેલું એક જ જ્ઞાન કિરણ ગમે ત્યારે પણ કેવળજ્ઞાનની ત પ્રાપ્ત કરાવશે”
| વેદનીય-સમુદ્રઘાત–બધાએ છવાસ્થ જેને અશાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અને એ કર્મને નાશ થાય છે.
કષાય–સમુદ્યાત–બધાય છવાસ્થ જેને ચારિત્રમેહનીય કર્મને લઈને ઉદ્ભવે છે અને કષાયકર્મો નાશ પામે છે.
મરણ–સમુદ્રઘાત-બધાય છદ્મસ્થજીવોને આયુષ્યકર્મના અત સમયે હોય છે. અને કર્મો નાશ થાય છે