________________
૧૩૬]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આત્મા સાથે સંબદ્ધ થએલા વેદનીયકમનાં પુદ્ગલા ઉપર તે જીવ પ્રબળતાપૂર્વક પ્રહાર કરે છે, પરિણામ એ આવે છે કે જે વેદનીય કર્મો કાળાન્તરે વેઢવા ચેાગ્ય છે, તેને ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી આત્માથી સથ જુદા કરી નાખે છે. આ સ્વરૂપ છે વેદનીય સમુદ્ઘાતનું.
આ જ પ્રમાણે ખીજા સમુદ્ધાતાનુ પણ સમજવુ`. ૩૦
-
î ૩૦ સમુદ્ધાતનુ સ્વરૂપ સમજવા માટે કબૂતરનું ઉદાહરણ સારી સમજ આપશે કબૂતરની પાંખા અને શરીર જ્યારે ફૂલના ભારથી ભારી બને છે, ત્યારે તે પોતાની પાખા પહેાળી કરીતે ફૂલને એકદમ ખંખેરી નાખે છે અને તેના ભારથી મુક્ત બને છે. ઠીક તેજ પ્રમાણે આ જીવાત્મા કર્મોના ભારથી જ્યારે વધારે પડતા ખાઇ જાય છે અને તે કર્મને ભાર જ્યારે અસહ્ય બને છે, તે સમયે ઉદયમાં આવેલા અસાતાવેદનીય કર્માને લઇને અન્ય ત મુંઝાયેલા આત્મા સમુદ્ધાત કરણ વડે લાંબા કાળે ભાગ્યકતિ ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને ખખેરી નાખે છે.
મરનાર મનુષ્યનું મૃત્યુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે પણ એજ અનુભવ કરીએ છીએ કે–તે મૃત્યુ શય્યામા પડેલા આત્મા પોતાના સપૂર્ણ પ્રદેશેાવડે અસાતા વેદનીય ક ભોગવવામા અત્યન્ત દુ.ખી, ન એલી શકાય, ન ભોગવી શકાય, તેવી અવસ્થાને વેદતા (ભાગવા) હોય છે. આવી અવસ્થામાં પણ તે આત્માએ જે જ્ઞાનને અનુભવ કરેલા હશે ? અને આન્તર વનમાં આત્મા અને શરીર સર્વથા ભિન્ન ભિન્ન છે'' તેવા અનુભવ જ્ઞાનને તે સમયે પોતાના પ્રશ્નલ પુરુષાર્થદ્વારા ઉદ્દયમાં લાવી શકવા સમર્થ બન્યા હશે ? તે વેદનીય સમુદ્ધાતમાં વા જીવ નવા કર્માનું ધન કર્યા વિનાજ જૂના કૅમેર્માંની અસ ખ્ય