________________
શતક-૨ નું ઉદ્દેશક–૨]
[૧૩૫
આત્મા પોતાના પ્રદેશેને આખા બ્રહ્માડમાં ફેલાવી શકે છે. આત્મા અમુક કારણથી પિતાના પ્રદેશને શરીરથી બહાર ફેલાવી શકે છે. ને સંકોચી શકે છે. આ જ ક્રિયાને સમુદ્દઘાત કહેવામાં આવે છે.
જેવા સમુદુઘાતમાં આત્મા વર્તતે હોય, તેને અનુભવજ્ઞાન સાથે એકમેક થઈને તે સંબંધી કર્મોને આત્માથી સર્વથા જુદા કરે છે. આ સ્વરૂપ એ સમુદ્દઘાતનું છે. દાખલા તરીકે– - જેમ કઈ જીવ વેદના સમુદુઘાતવાળે હોય, તે તે વેદનાના અનુભવજ્ઞાનની સાથે એકમેક થઈ જાય છે. પછી
વિશમા તીર્થ કર શ્રીમુનિસુવ્રતસ્વામી સાઠ એજનને લાંબે વિહાર કરીને પણ કેવળ એકજ ધેડાને ઉપદેશ દેવાને માટે ભૃગુપુર નગરમા પધાર્યા હતાં. આ પ્રમાણે ભાવદયા જેમના નસેનસમાં ‘ઉતરી ગઈ હોય તેઓ જ તીર્થ કર નામકર્મની નિકાચના કરી શકે છે. અને તેના પ્રતાપે જ તેઓ જન્મતાં જ અતિશય સંપન્ન હોય છે. કુલ ૩૪ અતિશય હોય છે તેમાં ૪ અતિશય જન્મ લેતાં જ ઉત્પન્ન થાય છે ઘાતિકર્મોને ક્ષય થતાં અદ્વિતીય એવા ૧૧ અતિ પ્રાપ્ત થાય છે, અને દેવો તથા દાનવેન્દ્રો દ્વારા કરાએલા ૧૯ અતિશયે પણ તેમને વરેલા હોય છે
આ અતિશના કારણેજ જગતમાં રહેલા પ્રાણીઓ તેમને જેતા, તેમની વાણી સાંભળતા, ધર્મને પામે છે અને મોક્ષમાર્ગની આરાધના કરીને સસારથી મુક્ત બને છે સ્કન્દક પરિવોજક પિતાનું પરિવ્રાજકત્વ છોડીને મહાવીર સ્વામીના ચરણે આવ્યો અને સમ્યગુ બધથી વાસિત થઈને મુક્તિને સાચે માર્ગ જાણી શક્યો અને રાધી શક્યા. -