________________
[૧૩૧
શતક-૨ નું ઉદ્દેશક-૨] સમુદ્દઘાત
આ પ્રકરણમાં કેવલ સમુદ્રઘાત સંબંધી જ હકીક્ત છે. . અને તે મૂળમાં તે માત્ર સંક્ષેપમાં જ છે. પરંતુ વિવેચનમાં અને નીચે નેટમાં “પ્રજ્ઞાપના” સૂત્રને ઉતારે આપીને ઠીક
સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. સાર આ છે – રાજ્ય ખટપટમાં મસ્ત બને છે તેમને પણ કર્મ બંધન થશે જ અને કર્મથી ભારી બનેલે આત્મા ભગવાન શી રીતે કહેવાશે ? માટે મનુષ્ય જીવન ધારણ કરીને સ પૂર્ણ સમૂલ કર્મોને નાશ કર્યા પછી જેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે.
કેવલજ્ઞાન એટલે ઉદયમાન સૂર્યની હાજરીમાં ગ્રહ, નક્ષત્ર, તારા અને ચંદ્ર જેમ અસ્ત થાય છે તેમ કેવલજ્ઞાન થતાં બીજા -છસ્થ એટલે આવરણવાળા જ્ઞાનો પણ અસ્ત થાય છે.
જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે સ પૂર્ણપણે ઉત્પન્ન થાય છે. તમામ ને–પદાર્થોને હસ્તામલકત જાણે છે. જે સર્વચાઅદિતીયજ્ઞાન કહેવાય છે મૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હેવાથી બીજા છાવસ્થિક જ્ઞાનની તથા ઈન્દ્રિયની મદદ હોતી નથી. આ જ્ઞાનને એક પણ કર્મ પરમાણુ આવરી શકતો નથી કેમકે તમામને ક્ષય થયા પછી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે માટે ત્રિલેકવત ત્રિકાલવતી તમામ સૂક્ષ્મ અને બાદર પદાર્થોને જાણવામાં કેવલજ્ઞાન
સ્વત સમર્થ હોય છે અનંત - હોવાથી કેવલજ્ઞાનના પર્યાયે પણ અનત છે " જ્ઞાતિ સારી શરૂ કૃત્તિ નિનઃ આ વ્યક્તિથી