________________
૨૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ પાંચમે મહિને પાંચ પાંચ ઉપવાસ ને છઠે મહિને છ છ ઉપવાસ ને , ” : સાતમે મહિને સાત સાત ઉપવાસને, છે આઠમે મહિને આઠ આઠ ઉપવાસને ' , , નવમે મહિને નવ નવ ઉપવાસને ; દશમે મહિને દસ દસ ઉપવાસને , ' . અગ્યારમે મહિને અગિયાર અગિયાર ઉપવાસને બારમે મહિને બાર બાર ઉપવાસને, જે તેરમે મહિને તેર તેર ઉપવાસને , ચૌદમા મહિને ચઉદ ચઉદ ઉપવાસને , - પદરમા મહિને પંદર પંદર ઉપવાસને ,
સેળમા મહિને સોળસેળ ઉપવાસને છે. આ પ્રમાણે તે તપ થઈ ગયા પછી બીજા છૂટા છઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદેશાદિ તપ તેમજ મા ખમણ, અર્ધમાસખમણ વગેરે તપસ્યા કરી
સ્જદક અણગારનું શરીર ઘેર તપસ્યાઓના કારણે ખૂબ ક્ષીણ થઈ ગયું. માત્ર હાડકા અને ચામડાથી જ એ ઢંકાએલા રહ્યા ચાલે ત્યારે હાડકાં ખડખડે. શરીર ઉપર નાડીઓ તરી ‘આવી. તેઓ માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરવા લાગ્યા. બેલતાં કે બેલ્યા પછી પણ એમને શ્રેમ પડવા લાગે. શરીરથી કૃશ હોવા છતાં તપસ્તેજથી તેઓ શેભી રહ્યા હતા. -
એક વખત તેમને વિચાર થયે કે-“શરીર કૃશ થવા